ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગનો SME IPO 22મીએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 62 – 65
2023-05-19
અમદાવાદ, 19 મે : ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગ તા. 20 મેના રોજ SME IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીએ બુક- બિલ્ડિંગ રૂટ મારફતે તેની આગામી પબ્લિક ઓફરિંગ માટે શેર દીઠ રૂ. 62-65ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. ઇશ્યૂ 25 મે, 2023ના રોજ બંધ થઈ જશે. IPO અંગેની મહત્વની જાણકારી જે જાણવીContinue Reading

