JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ક્ષમતા વિસ્તરણ માટે રૂ. 2,359 કરોડના મૂડી રોકાણને મંજૂરી આપી

મુંબઇ, 09 સપ્ટેમ્બર, 2024: JSW ગ્રૂપનો હિસ્સો અને ભારતમાં બીજા ક્રમના સૌથી મોટા ખાનગી કમર્શિયલ પોર્ટ ઓપરેટર JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે તેના જયગઢ અને ધરમતાર પોર્ટ ખાતે ક્ષમતા વિસ્તરણ માટે રૂ. 2,359 કરોડના મૂડી રોકાણને મંજૂરી આપી છે. કંપનીની વર્તમાન ક્ષમતા 170 એમટીપીએથી વધારીને નાણાકીય વર્ષ 2030 સુધીમાં 400 મિલિયન ટન કરવાની વૃદ્ધિ યોજનાના ભાગરૂપે સંબંધિત…

Read More