ઈશ્યૂ પ્રાઈસ 139 લિસ્ટિંગ 264 પ્રીમિયમ 90 ટકા બંધ 277.30 રિટર્ન 99.50 ટકા અમદાવાદ, 17 નવેમ્બરઃ નવા વર્ષમાં સતત બીજા એસએમઈ આઈપીઓએ મબલક રિટર્ન આપી રોકાણકારોને ખુશ કર્યા છે. બીએસઈ એસએમઈ ઈમર્જ ખાતે કલ્યાણી કાસ્ટ ટેક્ના આઈપીઓએ બમ્પર લિસ્ટિંગ સાથે રોકાણકારોની મૂડી સાત દિવસમાં જ ડબલ કરી છે. કલ્યાણી કાસ્ટContinue Reading