Keystoneનો IPO 2.01 ગણો ભરાયો, QIB, NIIએ વધાવ્યો
અમદાવાદઃ રિયલ એસ્ટેટ ડેવલપર રૂસ્તમજી બ્રાન્ડની કંપની કીસ્ટોન રિઅલટર્સનો IPO છેલ્લા દિવસે 2.01 ગણો ભરાયો હતો. જો કે ઇશ્યૂને સંસ્થાકીય રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ રિટેલ રોકાણકારોએ કોઈ ખાસ રૂચિ દર્શાવી નથી. અંતિમ દિવસે સાંજ સુધીમાં રિટેલ પોર્શન માંડ 53 ટકા જ ભરાયો હતો. જ્યારે ક્યુઆઈબી અને એનઆઈઆઈ 3 ગણાથી વધુ સબ્સ્ક્રાઈબ્ડ થયા…
