સીંગલ સિલીન્ડર શ્રેણીમાં કેપ્ટન ટ્રેક્ટર્સ દ્વારા LION સીરીઝના મીની ટ્રેક્ટર લોન્ચ

અમદાવાદ: રાજકોટ સ્થિત ગુજરાતની સૌપ્રથમ  મીની ટ્રેક્ટર ઉત્પાદક કપંની કેપ્ટન ટ્રેક્ટર્સે ભારતમાં સીંગલ સિલીન્ડર ટ્રેક્ટર શ્રેણીમાં ખુબ જ પ્રભાવશાળી નવા LION સીરીઝ (200DI-LS) મીની ટ્રેક્ટરનું નવું મોડલ ખોડલધામ મંદિર કાગવડ(રાજકોટ) ખાતેથી લોન્ચ કર્યું છે. સીંગલ સીલીન્ડર મીની ટ્રેક્ટરની ડિઝાઇન એવી રીતે તૈયાર કરાઇ છે કે, આ શ્રેણીમાં અત્યાર સુધીની સૌથી પાવરફુલ, સુવિધાજનક, આરામદાયક, આકર્ષક દેખાવ,…

Read More