ક્રોનોક્સ લેબનો IPO 21% પ્રીમિયમે લિસ્ટેડ
અમદાવાદ, 10 જૂનઃ ક્રોનોક્સ લેબ સાયસન્સનો આપીઓ આજે રૂ. 136ની ઇશ્યૂ પ્રાઇસ સામે 21 ટકા પ્રિમિયમે એટલેકે રૂ. 164.95ની સપાટીએ લિસ્ટેડ થયો હતો. ફાઇન કેમિકલ્સ મેકર માટે પોઝિટિવ લિસ્ટિંગ બજારની અપેક્ષાઓ સાથે જોડાયેલું હતું કારણ કે ગ્રે માર્કેટના વલણોએ અગાઉ સ્ટોક માટે લગભગ 22-30 ટકા પ્રીમિયમ સાથે ડેબ્યૂનો સંકેત આપ્યો હતો. દરમિયાન, કંપનીની રૂ. 130…
