HDFC બેંકે લક્ષદ્વીપના કવરત્તી ટાપુ ખાતે નવી શાખા ખોલી

કવરત્તી, લક્ષદ્વીપ, 11 એપ્રિલ: એચડીએફસી બેંકે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના કવરત્તી ટાપુ પર તેની શાખા ખોલી છે. આ સાથે જ તે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં શાખા ધરાવનારી ખાનગી ક્ષેત્રની એકમાત્ર બેંક બની ગઈ છે. ભારતીય નૌસેનાના કમાન્ડિંગ ઑફિસર કેપ્ટન લવકેશ ઠાકુર અને આ ટાપુના ખ્યાતનામ નિવાસી ડૉ. કે. પી. મુથુકોયા દ્વારા શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એચડીએફસી…

Read More