PSU કડાકાના પગલે મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણ મૂલ્યમાં રૂ. 1 લાખ કરોડનું ગાબડું

પીએસયુ સ્ટોક્સમાં મ્યુચ્યુઅલ ફંડ્સ હોલ્ડિંગંમાં ઘટાડો એક નજરે સ્ટોક હોલ્ડિંગ ઘટાડો એસબીઆઇ 90440 13040 એનટીપીસી 68780 10625 પાવર ગ્રીડ કોર્પ 31,136 8,2755 કોલ ઇન્ડિયા  29,420 4,400 પાવર ફાઇનાન્સ 22,430 4,665 REC 18,390 4,500 ONGC 18,955 5,490 અમદાવાદ, 5 જૂનઃ લોકસભાના પરીણામોમાં ભાજપ- એનડીએને પાતળી બહુમતીના પગલે તા. 4થી જૂનના રોજ ભારતીય બજારોમાં જોવા મળેલાં તીવ્ર…

Read More

માર્કેટ લેન્સઃ ભાઇ! તમે શેરબજારનુ કરો છો….?, ના ભાઇ! શેરબજાર જ અમારું કરી નાંખે છે….!!

નિફ્ટી 50 માટે મુખ્ય લેવલ્સઃ રેઝિસ્ટન્સઃ 22,840, 23,288 અને 24,013, સપોર્ટઃ 21,390, 20,942 અને 20,217 અમદાવાદ, 5 જૂનઃ લોકસભા ચૂંટણી પરીણામોમાં એનડીએની પાતળી સરસાઇ સાથે જ મંદીવાળાઓ, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, બજારના જાણભેદુઓ કે જેમણે તા.3જી જૂને એક્ઝિટ પોલની આડમાં માલ વેચી માર્યો હતો તેમણે પણ ભેગા મળીને શેરબજારના ચક્રવ્યૂહમાં ફસાયેલા સામાન્ય રોકાણકારોની મૂડીની રેવડી કરી નાંખી…

Read More

બ્રોકર્સ ચોઇસઃ ઇલેક્શન રિઝલ્ટ્સના આધારે પોર્ટફોલિયો રિસફલ કરો

અમદાવાદ, 5 જૂનઃ પાતળી સરસાઇથી જીતેલી એનડીએની નવી સરકારના હાથ હવે નવાં પડકારજનક સુધારાઓ માટે હાથ બંધાયેલા રહેશે. એટલુંજ નહિં, પીએસયુ, ડિફેન્સ, બેન્કિંગ સેક્ટર્સ માટે પણ થોડો સમય વાતાવરણ નેગેટિવ રહે તેવી ધારણા અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તથા બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. તે સંજોગોમાં જે રોકાણકારોએ પ્રોફીટ બુકિંગ કરવાનું રહી ગયું હોય…

Read More

PSU શેર્સમાં કરેક્શન અને FMCG, ફર્ટિલાઇઝર્સ સ્ટોક્સમાં સુધારાની સંભાવના

અમદાવાદ, 5 જૂનઃ બહુમતી મેળવવામાં ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા ટૂંકા ગાળા માટે શેરબજારોને રેન્જબાઉન્ડ રાખે તેવી ધારણા છે. ચૂંટણીઓ સમાપ્ત થવાથી, ધ્યાન હવે બજેટ અને નીતિની ઘોષણાઓ, ખાસ કરીને અગાઉની નીતિઓનું ચાલુ રાખવા જેવા અન્ય ટ્રિગર્સ બજારનું ધ્યાન ડાઇવર્ટ થશે. નિફ્ટી 21,000-21,200 એ ડાઉનસાઇડ પર સપોર્ટ ઝોન ધરાવે છે. તેનાથી નીચેનો કોઈપણ ઘટાડો ભાવ મુજબ…

Read More

MCX DAILY REPORT: કોટન-CANDY વાયદામાં રૂ.400ની નરમાઈ

મુંબઈ, 3 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.59,546.36 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.13,687.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 45851.52 કરોડનો હતો. સોનાનો વાયદો રૂ.336 અને ચાંદીનો વાયદો રૂ.250 ઘટ્યો  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ…

Read More

UN મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદો માટે નિઃશુલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

યુ.એન.એમ. ફાઉન્ડેશન અને યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની જાહેરાત અમદાવાદ, 3 જૂનઃ યુ.એન.એમ. ફાઉન્ડેશન અને યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં 1 જૂનથી 2024થી પાંચ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે યુ.એન.મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીને નિઃશૂલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી અપાશે. સંસ્થાની આ આગવી પહેલથી…

Read More

વેદાંતા રિસોર્સીસ: વર્ષ 2025માં 6.5 અબજ ડોલરના એબિટાની ધારણા

અમદાવાદ, 3 જૂનઃ લંડન સ્થિત વેદાંતા રિસોર્સીસ લિમિટેડે (વીઆરએલ) મેટલના ઊંચા ઉત્પાદન અને ખર્ચ કાર્યક્ષમતાના પગલે મજબૂત ઓપરેશનલ પર્ફોર્મન્સ સાથે નાણાંકીય વર્ષ 2024 પૂરું કર્યું છે. કંપની નાણાંકીય વર્ષ 2025માં વિક્રમી એબિટા વૃદ્ધિની અપેક્ષા રાખે છે. વીઆરએલે બે વર્ષમાં 3.7 અબજ ડોલરનું દેવું ઘટાડીને તેના ડિલિવરેજિંગ ટાર્ગેટ્સને આઉટપર્ફોર્મ કર્યા છે જે ટાર્ગેટ કરતાં એક વર્ષ…

Read More

અવાન્સ ટેક્નોલોજીસનો નફો 10 ગણો વધી રૂ. 4.88 કરોડ, આવક 380% વધી રૂ. 144.29 કરોડ

મુંબઈ, 3 જૂનઃ મુંબઈ સ્થિત હાર્ડવેર અને સોફ્ટવેર પ્રોડક્ટ્સના પુનઃવેચાણ તથા ડિજિટલ માર્કેટિંગ પ્રવૃત્તિઓમાં વિશેષતા ધરાવતી કંપની અવાન્સ ટેક્નોલોજીસ લિમિટેડે (એટીએલ) નાણાંકીય વર્ષ 2024 દરમિયાન ચોખ્ખા નફામાં 10 ગણો વધારો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 41 લાખથી વધીને રૂ. 4.88 કરોડ થયો છે. નાણાંકીય વર્ષ 2024 દરમિયાન કુલ આવકો રૂ. 146.82 કરોડ થઈ…

Read More