પાછલા વર્ષની કસોટી અને વિપત્તિઓએ અમોને મૂલ્યવાન પાઠ શીખવ્યા છે: ગૌતમ અદાણી
(લેખક અદાણી ગ્રુપના ચેરમેન છે) શોર્ટ સેલર – એક અનન્ય હુમલો 25 જાન્યુઆરી 2024: બરાબર એક વર્ષ પહેલાં તા.૨૫મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ હું બ્રેકફાસ્ટ ટેબલ ઉપર હતો ત્યારે સમાચાર આવ્યા કે ન્યૂયોર્કમાં એક શોર્ટ સેલરે અદાણી જૂથ સામેના આક્ષેપોનું એક સંકલન ઓનલાઈન મૂક્યું છે. આ એ જ મૃતપાય આક્ષેપો હતા કે જે મારા વિરોધીઓ…
