માર્કેટ લેન્સઃ નિફ્ટી ગેપઅપથી ખૂલે તેવી શક્યતા, સપોર્ટ 21742 અને 21911 રેઝિસ્ટન્સ
અમદાવાદ, 21 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી સૂચકાંકો ગેપ-અપ ખૂલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 146 પોઈન્ટના વધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે મજબૂત શરૂઆત સૂચવે છે. ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી) મીટિંગના પરિણામ પહેલા રોકાણકારો સાવચેતી રાખતા હોવાથી 20 માર્ચના રોજ બજાર સાધારણ સુધારા સાથે બંધ થયું હતું અને સેન્સેક્સ 89.64 પોઈન્ટ અથવા 0.12…
