ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝનો IPO 22 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડ રૂ.288-304
IPO ખૂલશે 22 નવે. IPO બંધ થશે 24 નવે. ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.288-304 લોટ 49 શેર્સ ઇશ્યૂસાઇઝ 19506578શેર્સ ઇશ્યૂસાઇઝ રૂ.593કરોડ લિસ્ટિંગઃ BSE,NSE BUISNESSGUJARAT.INRATING 8/10 અમદાવાદ, 21 નવેમ્બર: ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શેરદીઠ રૂ. 5ની ફેસવેલ્યૂ અને રૂ. 288-304ની પ્રાઇસબેન્ડ ધરવતાં રૂ. 593 કરોડના IPO સાથે તા. 22 નવેમ્બરના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઓફરમાં…
