સંવત 2080માં ફુગાવો, ક્રૂડ, FII આઉટફ્લો અને જિયો પોલિટિકલ ઇશ્યૂઝ ઉપર રહેશે નજર

અમદાવાદ, 12 નવેમ્બરઃ સતત બે સપ્તાહાન્તે સુધારો નોંધાવનારા ભારતીય શેરબજારોમાં ટેકનોલોજીને બાદ કરતાં મોટાભાગની સેક્ટોરલ્સમાં સુધારાનો ટોન રહ્યો હતો. વિક્રમ સંવત 2080ની શરૂઆત ફુગાવો, ક્રૂડ, એફપીઆઇ આઉટફ્લો, જિયો પોલિટિકલ ક્રાસિઇસ અને ઘરઆંગણે કેન્દ્ર- રાજ્યોના ચૂંટણી પડઘમ વચ્ચે થઇ રહી છે. જેમ જેમ આપણે સંવત 2080માં પ્રવેશીએ છીએ તેમ તેમ, મજબૂત કમાણી અને સ્વસ્થ આર્થિક દૃષ્ટિકોણને…

Read More

આવતા અઠવાડિયે 1 IPO અને 3 લિસ્ટિંગ સાથે પ્રાઇમરી માર્કેટમાં દિવાળી વેકેશન

અમદાવાદ, 12 નવેમ્બરઃ આગામી સપ્તાહે પ્રાઇરી માર્કેટમાં એસએમઇ પ્લેટફોર્મ ઉપર એક આઇપીઓની એન્ટ્રી અને 3 નવા આઇપીઓના લિસ્ટિંગ સાથે માહોલ દિવાળી વેકેશનનો રહેશે. પ્રોટીન eGov ટેક્નોલોજીસ 13 નવેમ્બરે લિસ્ટેડ થશે મુંબઈ સ્થિત નાગરિક-કેન્દ્રિત અને વસ્તી-સ્કેલ ઈ-ગવર્નન્સ સોલ્યુશન્સ કંપની Protean eGov Technologies 13 નવેમ્બરે (T+3 ટાઈમલાઈન) શેરબજારો પર લિસ્ટિંગ માટે તૈયાર છે. 6-8 નવેમ્બર દરમિયાન રૂ….

Read More

વિક્રમ સંવત 2079માં ટ્રીપલ ડિજિટ રિટર્ન ધરાવતા IPOની સંખ્યા ઘટી, પરંતુ પોઝિટીવ રિટર્ન આપનારા IPOની સંખ્યા વધી

Kaynes Technoમાં સૌથી વધુ 317.57% રિટર્ન 7 IPOમાં 100 ટકાથી વધુ રિટર્ન નોંધાયું નેગેટીવ રિટર્ન આપતાં IPOની સંખ્યા ઘટી 7 IRM એનર્જી અને હોનાસામાં નિરાશા લાંબાગાળા માટે વોચ રાખવા જેવાં લિસ્ટેડ IPO: IRM Energy, SBFC Finance, Kfin Technologies, Cello World, ESAF SF Bank 100- 300+ રિટર્ન આપતાં ટોપ-7 IPO IPO પ્રાઇસ છેલ્લો રિટર્ન% KaynesTechno. 587…

Read More

MCX WEEKLY REVIEW: ક્રૂડ વાયદો રૂ.520 લપસ્યો

મુંબઈ, 11 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 3થી 9 નવેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 71,70,744 સોદાઓમાં કુલ રૂ.6,47,689.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,11,044.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 536561.41 કરોડનો હતો. સોનાના વાયદામાં રૂ.629 અને ચાંદીના વાયદામાં રૂ.187ની નરમાઈ સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન…

Read More

MCX: સોના વાયદામાં રૂ.397, ચાંદીમાં રૂ.685 ઘટ્યા

મુંબઈ, 10 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.36,647.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.397ના ભાવઘટાડા સાથે રૂ.59,885ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.685 ઘટી રૂ.70,528 બોલાઈ રહ્યો હતો. આ સામે ક્રૂડ તેલનો નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.33 વધી રૂ.6,405…

Read More

COMMODITIES, CRUDE, CURRENCY, BULLION TECHNICAL TRENDS: NYMEX WTI ડિસેમ્બર માટે રેન્જ $74.90 થી $76.85

અમદાવાદ, 10 નવેમ્બરઃ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ ગુરુવારે ઊંચો બંધ રહ્યો હતો, જે ચાર મહિનાની નજીકની નીચી સપાટીથી ફરી રહ્યો હતો. જો કે, મધ્ય પૂર્વમાં સંભવિત પુરવઠામાં વિક્ષેપ અને યુએસ અને ચીનમાં માંગની અનિશ્ચિતતાઓ અંગેની ચિંતાઓને હળવી કરવાની વચ્ચે ઊંધો ઘટાડો થયો હતો. ઇન્ટ્રા-ડે પરિપ્રેક્ષ્યમાં, એશિયન ટ્રેડિંગમાં શુક્રવારે સવારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ…

Read More

Fund Houses Recommendations:  Page Ind, ZEE Ent, Power Grid, Ramco Cem

અમદાવાદ, 10 નવેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, માર્કેટ નિષ્ણાતો દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ અને કંપનીઓ દ્વારા જારી કરાયેલા ન્યૂઝ આધારીત સ્ટોક સ્પેસિફિક ખરીદી વેચાણ માટે ભલામણ કરાઇ છે. તે પૈકી Page Ind, ZEE Ent, Power Grid, Ramco Cem ખરીદીની ભલામણમાં મુખ્ય જણાય છે. રોકાણકારોએ યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતના માર્ગદર્શન અનુસાર ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે નિર્ણય લેવાની સલાહ…

Read More