બ્રોકર્સ ચોઇસઃ લ્યૂપિન, સિપલા, ડો. રેડ્ડી, સન ફાર્મા, એસ્કોર્ટ્સ, GSPL, ટાઇટન, ઝાયડસ લાઇફ

મુંબઇ, 10 ઓક્ટોબર લ્યુપિન /મેક્વેરી: કંપની પર આઉટપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1275 પર વધારો. (પોઝિટિવ) ઓરો ફાર્મા /મેક્વેરી: કંપની પર આઉટપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1000 પર વધારો (પોઝિટિવ) આલ્કેમ / મેક્વેરી: કંપની પર આઉટપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3175 પર વધારો. (પોઝિટિવ) Cipla: /મેકક્વેરી કંપની પર આઉટપર્ફોર્મ જાળવી રાખે છે,…

Read More

માર્કેટ મોર્નિંગઃ નિફ્ટી માટે 19572-19357 મહત્વની સપાટી, ઇન્ટ્રા-ડે વોચઃ RIL, HDFC લાઇફ, ફોર્ટીસ

મુંબઇ, 10 ઓક્ટોબરઃ સોમવારે ગેપડાઉન ઓપનિંગ બાદ નિફ્ટીએ 19550 પોઇન્ટની મહત્વની સપાટી નીચે જ ટ્રેડ કરવાનું પસંદ કર્યું હતું. નીચામાં 19480 સુધી ઘટ્યા બાદ નિફ્ટીએ 19500 પોઇન્ટની ઉપર બંધ આપ્યું છે. ટેકનિકલી ડેઇલી ચાર્ટ ઉપર માર્કેટ અનિર્ણાયક સ્થિતિમાં હોવાનો સંકેત આપવા સાથે 19357- 19572 પોઇન્ટની રેન્જમાં રમી રહ્યું છે. 50 ઇએમએ લેવલ ફરી હાંસલ કર્યા…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19466- 19419, રેઝિસ્ટન્સ 19574- 19636

અમદાવાદ, 10 ઓક્ટોબરઃ ઇઝરાયેલ- ગાઝા કોન્ફ્લીક્ટ વર્લ્ડ માર્કેટ્સના ગાભા કાઢી નાંખે તેવી દહેશત ધીરે ધીરે ઓસરી રહી છે. જોકે, માર્કેટમાં સાવચેતી જરૂરી હોવાથી વોલેટિલિટી ઊંચી છતાં વોલ્યૂમ્સમાં ઘટાડો નોંધાયો છે. નિફ્ટી-50 સોમવારે ગેપડાઉનથી ખૂલવા સાતે ધીરે ધીરે ઘસાતો જઇ રહ્યો છે. ઘરઆંગણે પણ પાંચ રાજ્યોની ચૂંટણી સુધી માહોલ થોડો સાવચેતીનો રહેવાની ધારણા વચ્ચે નિફ્ટી 19800…

Read More

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી 200 આલ્ફા 30 ઇટીએફ એનએફઓ લોન્ચ કર્યું

અમદાવાદ, 9 ઓક્ટોબરઃ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે આજે મિરે એસેટ નિફ્ટી 200 આલ્ફા 30 ઇટીએફ (નિફ્ટી 200 આલ્ફા 30 ટીઆરઆઈને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નિફ્ટી 200 આલ્ફા 30 ઇન્ડેક્સમાં ‘જેન્સેન આલ્ફા’ પર આધારિત તેના પેરેન્ટ નિફ્ટી 200 ઇન્ડેક્સમાંથી પસંદ કરાયેલા 30 લાર્જ કેપ અને મિડકેપ શેરોનો સમાવેશ થાય છે. સ્ટોક્સને તેમના…

Read More

માર્કેટ મોર્નિંગઃ નિફ્ટી પહેલી 15 મિનિટ સુધી 19624 પોઇન્ટ ટકે તે ધ્યાનમાં રાખી ટ્રેડ કરજો

અમદાવાદ, 9 ઓક્ટોબરઃ ટેક્નો- ફન્ડામેન્ટલ તેમજ જિયો-પોલિટિકલ ફેક્ટર્સ નેગેટિવ રહેવા સાથે સોમવારે સવાર માર્કેટમાં પ્રિ-ઓપનિંગ સેશન 700+ પોઇન્ટ માઇનસ સાથે ખૂલી રહ્યું છે. જે દર્શાવે છે કે નિફ્ટી ઓપનિંગ સેશનમાં પ્રથમ 15 મિનિટ જો 19624 પોઇન્ટની સપાટી જાળવી રાખે તો અને તો જ તેજીનો વેપાર ગોઠવવાની સલાહ મળી રહી છે. સ્ટોક્સબોક્સના ટેકનિકલ રિપોર્ટ અનુસાર માર્કેટમાં…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ TCS, રિલાયન્સ ઇન્ડ., સન ફાર્મા, અદાણી ગ્રીન, RVNL, MCX

અમદાવાદ, 9 ઓક્ટોબર TCS: કંપની 11 ઓક્ટોબરે શેર બાયબેક પર વિચાર કરશે: એજન્સીઓ (પોઝિટિવ) TVS મોટર્સ: BMW CE 02 ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉત્પાદન TVS મોટરના હોસુર પ્લાન્ટમાં શરૂ થાય છે. (પોઝિટિવ) બાયોકોન: ડાયાબિટીસ, સ્થૂળતાની દવા-ઉપકરણ માટે જુનો ફાર્મા સાથે કરારમાં કંપની. (પોઝિટિવ) Titan: કંપનીએ Q2 માં આવકમાં 20% વૃદ્ધિ નોંધાવી, જ્વેલરી વિભાગે 19% આવક વૃદ્ધિ નોંધાવી…

Read More

બ્રોકર્સ ચોઇસઃ Nykaa, કલ્યાણ જ્વેલર્સ, TCS, ડાબર, ટાઇટન

અમદાવાદ, 9 ઓક્ટોબર બેંક બરોડા /MS: બેંક પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 235 (પોઝિટિવ) ડાબર /MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 600. (પોઝિટિવ) Nykaa / MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 173. (પોઝિટિવ) Citi/ Nykaa: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 170….

Read More

માર્કેટ લેન્સઃ પહેલી 15 મિનિટ માર્કેટ સેન્ટિમેન્ટ ભારે વોલેટાઇલ રહેવાની દહેશતઃ નિફ્ટી સપોર્ટ 19603- 19553, રેઝિસ્ટન્સ 10690- 19726

અમદાવાદ, 9 ઓક્ટોબરઃ ઇઝરાયલ- હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે વૈશ્વિક શેરબજારોની સ્થિતિ ડામાડોળ બની શકે છે. તેને ધ્યાનમાં રાખી તમામ ટેકનિકલ- ફન્ડામેન્ટલ્સ સાઇડમાં રાખી રોકાણકારો અને ટ્રેડર્સે સેન્ટિમેન્ટલ ટ્રેન્ડ જોઇ પારખીને પછી જ સ્ટોપલોસ આધારીત ટ્રેડ- બાય – સેલ કરવાની ખાસ સલાહ છે. નિફ્ટી-50 એ તેની 19250 પોઇન્ટની રોક બોટમને જાળવી રાખવા સાથે…

Read More