સુપ્રીમના આદેશના પગલે અદાણી જૂથના શેર્સ ઔર ઝળક્યાં, સેન્સેક્સ -502 પોઇન્ટ

અમદાવાદ, 2 માર્ચઃ સેન્સેક્સમાં ગુરુવારે 502 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે હિન્ડનબર્ગ રિપોર્ટના પગલે અદાણી જૂથના શેર્સમાં સર્જાયેલી અંધાધૂંધ મંદી અને શેરબજારમાં સર્જાયેલા અવિશ્વાસના મુદ્દે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની આગેવાની હેઠળ 6 સભ્યોની પેનલ રચી બે માસમાં રિપોર્ટ આપવા આપેલા નિર્દેશના પગલે અદાણી જૂથના તમામ 10 શેર્સમાં સંગીન સુધારાની ચાલ આગળ વધી હતી….

Read More

Brokerage house recommendation (2-3-2023)

(recommendation by Kunvarji)  (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ…

Read More

Adani ગ્રૂપના શેરો ઝળક્યાં, 5 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ

Adani Enterprisesમાં બે દિવસમાં 31 ટકા સુધીનો ઉછાળો નોંધાયો અમદાવાદઃ અદાણીની કંપનીઓના શેરોમાં બે માસની મંદી બાદ સુધારાની સંગીન ચાલ જોવા મળી છે. જેમાં ગ્રૂપની10માંથી 5 સ્ક્રીપ્સમાં તેજીની સર્કિટ વાગી છે. જોવા મળી છે. જેના કારણે ગ્રૂપની માર્કેટકેપમાં રૂ. 30 હજાર કરોડનો વધારો થયો છે. ખાસ કરીને અદાણી એન્ટરપ્રાઈઝિસ 24.5 ટકા ઉછળ્યો છે. અદાણી ટ્રાન્સમિશન,…

Read More

શેરબજારોમાંથી મંદીનું ઝેર પૂરેપૂરું નિચોવાયું નથી, સ્ટોપલોસ કે સાથ ચલો: NIFTY OUTLOOK: SUPPORT 17226- 17148, RESISTANCE 17411- 17518

અમદાવાદઃ મંગળવારે માર્કેટબ્રેડ્થ ફ્લેટ રહેવા સાથે નિફ્ટી-50એ વધુ 89 પોઇન્ટની નેગેટિવિટી સાથે 17304 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી સતત આઠમાં દિવસે પણ ઘટાડા સાથે બુલિશ રિવર્સલ પેટર્ન- હેમર તેમજ નેગેટિવ નોટ સાથે બંધ સૂચવે છે કે, માર્કેટમાંથી મંદીનું ઝેર હજી પૂરેપૂરું નીચોવાયું નથી. માટે 17100 પોઇન્ટના મજબૂત સપોર્ટ લેવલને ધ્યાનમાં રાખીને તેમજ સ્ટોપલોસ સાથે…

Read More

SENSEX ઓલટાઇમ હાઇથી 4621 પોઇન્ટ ડાઉન

ફેબ્રુઆરીમાં પાવર, ઓઇલ, મેટલ્સ અને એનર્જી મેજર લૂઝર્સ અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ ફેબ્રુઆરી માસ દરમિયાન સેન્સેક્સમાં એક ટકાનો ઘટાડો નોંધાવા સાથે સેન્સેક્સે 59000 પોઇન્ટની મહત્વની ટેકાની તેમજ સાયકોલોજિકલ સપાટી પણ ગુમાવી છે. તેની પાછળ કેપિટલ ગુડ્સ અને એફએમસીજી ઇન્ડાઇસિસને બાદ કરતાં તમામ સેક્ટોરલ્સમાં ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં 3.58 ટકા અને મિડકેપ ઇન્ડેક્સમાં 2.04 ટકાનો…

Read More