નિફ્ટીએ 17800ની સાયકોલોજિકલ સપાટી તોડી, સેન્સેક્સ 251 પોઇન્ટ ડાઉન
અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં નવા સપ્તાહની શરૂઆત પણ નિરાશાજનક રીતે થવા સાથે નિફ્ટીએ 17800 પોઇન્ટની મહત્વની ટેકનિકલી સપોર્ટ લાઇનની નીચે બંધ આપ્યું છે. બીએસઇ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને ખરડાયેલા રહેવા સાતે સામાન્ય રોકાણકાર વર્ગ ધીરે ધીરે હળવો થઇ રહ્યો છે. BSE સેન્સેક્સ ઉપરમાં 60,740.95 અને નીચામાં 60,245.05 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 250.86 પોઈન્ટ્સ ઘટીને…
