IPO WATCH: KAYNES TECHNOLOGY છેલ્લા દિવસે 34.16 ગણો છલકાયો

અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટમાં ધીરે ધીરે ક્વોલિટી અને ક્વોન્ટિટિ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થઇ રહી હોય તેમ રિટેલ રોકાણકારો પણ પસંદગી જોઇને આઇપીઓ ભરી રહ્યા છે. તેના કારણે ઊંચી પ્રાઇસબેન્ડ કે કંપનીની ક્વોલિટી કે ગ્રે માર્કેટના આભાસી આંકડાઓ નહિં વાસ્તવિક વાતોના આધારે સબસ્ક્રીપ્શન મળી રહ્યું હોવાથી કંપનીઓએ પણ ચેતી જવાની જરૂર હોવાનું પ્રાઇમરી માર્કેટ પંડિતો જણાવી રહ્યા…

Read More

નબળાં તેજીવાળાઓનું પ્રોફીટ બુકિંગઃ સેન્સેક્સમાં 344 પોઇન્ટની વોલેટિલિટી

અમદાવાદઃ ફુગાવો ડબલ ડિજિટમાંથી સિંગલ ડિજિટમાં આવ્યો હોવા ઉપરાંત વૈશ્વિક પ્રવાહો પ્રોત્સાહક છતાં ભારતીય શેરબજારોમાં નબળા તેજીવાળાઓનું પ્રોફીટ બુકિંગ રહેતાં નરમાઇનો ટોન જોવા મળ્યો હતો. જોકે, બજાર નિષ્ણાતો આને નવી ટોચ પૂર્વેનું આવકાર્ય કરેક્શન ગણાવી રહ્યા છે. સેન્સેક્સ સવારે 29 પોઇન્ટના ગેપડાઉન સાથે ખૂલી ઊપરમાં 121 પોઇન્ટ સુધર્યો હતો. પરંતુ સુધારો ક્ષણ જીવી નિવડ્યો હતો….

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18285- 18221, RESISTANCE 18388- 18427

અમદાવાદઃ ગત સપ્તાહના છેલ્લા દિવસે નિફ્ટીએ ગેપઅપ ઓપનિંગ અને ગેપઅપ ક્લોઝિંગ આપીને માર્કેટને સુખદ આંચકો આપ્યો છે. માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને પોઝિટિવ રહેવા સાથે માર્કેટનો અંડરટોન સોમવાર માટે પણ પોઝિટિવ રહ્યો છે. ટેકનિકલી જોઇએ તો મોટાભાગના ટાઇમફ્રેમ ચાર્ટ્સ ઉપર ઇન્ડિકેટર્સ સુધારાનો સંકેત આપે છે. જેમાં નિફ્ટી 18600 પોઇન્ટ સુધી સુધરવાના ચાન્સિસ છે. પોલારિટી પ્રિન્સિપલ્સ…

Read More

GOLD ETFs: સારું રિટર્ન છતાં રોકાણકારોને ચમક પસંદ નથી

અમદાવાદઃ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (GOLD ETFs) ધીરે ધીરે રોકાણકારોનો રસ ગુમાવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં શેર્સ, ડિબેન્ચર્સ સહિતના ઇન્વેસ્ટેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સની સરખામણીમાં સારું રિટર્ન આપતાં હોવા છતાં મૂડીરોકાણના મુદ્દે GOLD ETFsની ચમક ઝાંખી પડી રહી છે. 2022ના કેલેન્ડર વર્ષની શરૂઆતનથી મન્થલી નેટ ઇન્ફ્લો (ઇન્વેસ્ટમેન્ટ)ના આંકડાઓ દર્શઆવે છે કે, એપ્રિલ-22માંજ રોકાણનો આંકડો રૂ. 1100 કરોડની…

Read More

SENSEX 61840.97 (+1181.34) અને નિફ્ટી 18349.70 (+321.50) પોઇન્ટની વર્ષની ટોચે

બેન્કેક્સ 48312* પોઇન્ટની ઐતિહાસિક ટોચે, ફાઇનાન્સ ઇન્ડેક્સ પણ 18350 પોઇન્ટની વર્ષની ટોચે SENSEX હાયર હાઇ ખૂલી હાયર હાઇ બંધ, 22 સ્ક્રીપ્સમાં સુધારો Nifty 18477 (18 OCT-21)ની સર્વોચ્ચથી 127 પોઇન્ટ દૂર સેન્સેક્સમાં એક વર્ષમાં 1.83 ટકા, નિફ્ટીમાં 1.36 ટકા સુધારો એક વર્ષ દરમિયાન સેન્સેક્સ- નિફ્ટીમાં સુધારાની સ્થિતિ ડોલર સામે રૂપિયો પણ 100 પૈસાના સુધારા સાથે 80.81…

Read More

COMMODITY MARKET AT A GLANCE/ MCX TECHNICAL COMMENTARY

GOLD LBMA SPOT 1710 ડોલર ઉપર ટકી રહે ત્યાં સુધી સુધારાની ચાલ રહેવાની શક્યતા ટેકનિકલી જણાય છે. 1660 ડોલર નીચે માર્કેટમાં વીકનેસનો સંકેત આપે છે. Silver LBMA Spot 21 ડોલરની સપાટી જળવાઇ રહે ત્યાં સુધી લેવાલીનો ટેકો જળવાઇ રહેશે. પરંતુ જો નીચે જાય તો માર્કેટમાં સેલિંગ પ્રેશર વધી શકે છે. 18.80 ડોલરની મેજર રિવર્સલ પોઇન્ટ…

Read More

BANK NIFTY OUTLOOK: SUPPORT 41400- 41197, RESISTANCE 41726- 41847

NIFTY 18028 BANK NIFTY 41604 IN FOCUS S-1 17964 S-1 41400 ESCORTS S-2 17900 S-2 41197 KOTAKBANK R-1 18098 R-1 41726 MUTHUTFIN R-2 18167 R-2 41847 TATASTEEL ગુરુવારે નિફ્ટીએ 129 પોઇન્ટ્સના ઘટાડા સાથે 18028 પોઇન્ટનું બંધ આપ્યું છે. નિફ્ટીએ 18000 પોઇન્ટની સપાટી તો જાળવી છે. પરંતુ મહત્વનો 18200 પોઇન્ટનો સપોર્ટ ગુમાવ્યો છે. ટેકનિકલી જોઇએ તો…

Read More

NIFTY 18200ની સપાટી જાળવવામાં નિષ્ફળ SENSEXની “ચારસો-વીસી”

અમદાવાદઃ તા. 7 નવેમ્બરના રોજ ઇન્ટ્રા-ડે 61401 પોઇન્ટની સપાટીએ સેન્સેક્સ પહોંચ્યો ત્યારે businessgujarat.in તરફથી સાવચેતીનો સૂર વ્યક્ત કરાયો હતો. કે, માર્કેટ ધીરે ધીરે તેની જૂની ઓલટાઇમ હાઇ સપાટી ક્રોસ કરે તે પહેલાં સંખ્યાબંધ આરોહ- અવરોહ જોવા મળશે. પરંતુ રોકાણકારોએ પોર્ટફોલિયો હોલ્ડ કરી રાખવો. તા. 7 નવેમ્બરની મન્થલી ટોચથી સેન્સેક્સ 787 પોઇન્ટ ઘટી ચૂક્યો છે. દરમિયાનમાં…

Read More