એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સુરતમાં નવું R&D સેન્ટર શરૂ કર્યું

સુરત એથર ઇન્ડસ્ટ્રીઝ લિ. ગુજરાત રાજ્યના સુરત શહેરમાં નવા એક્સ્પાન્ડેડ R&D સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્ઘાટન પદ્મ વિભૂષણ પ્રોફેસર મનમોહન શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર કોન્ટ્રાક્ટ રિસર્ચ એન્ડ મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ (CRAMS) બિઝનેસ સેગમેન્ટમાં વધતી જતી માગને પૂરી કરવામાં મદદ કરશે અને હાલના ઉત્પાદનો માટે વધુ બહેતર કાર્યક્ષમતા હાંસલ કરવાના પ્રયાસોને સાર્થક કરશે. તે…

Read More

Infosysના પ્રોત્સાહક પરિણામોથી શેર 5 ટકા ઉછળ્યો, માર્કેટ કેપની દ્રષ્ટિએ ચોથી ટોચની કંપની બની

અમદાવાદઃ ઇન્ફોસિસે અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો આપતાં આજે શેરબજારમાં તેમાં મોટાપાયે લેવાલી જોવા મળી હતી. શેર ઈન્ટ્રા ડે 5.23 ટકા ઉછાળા સાથે 1494ની ટોચે પહોંચ્યો હતો. કુલ આવક બીજા ત્રિમાસિકમાં 23.4 ટકા વધીને રૂ. 36,538 કરોડ થઈ હતી. ચોખ્ખો નફો 11 ટકા વધીને રૂ. 6,021 કરોડ થયો છે. આ ઉપરાંત કંપનીએ રૂ. 9,300 કરોડના…

Read More

બેન્ક એફડી કરતાં કિસાન વિકાસ પત્ર સ્કીમમાં વધુ વ્યાજ, જાણો કેટલુ અને કેવી રીતે લાભ લઈ શકાય

નવી દિલ્હી આરબીઆઈ જેમ-જેમ રેપોરેટમાં વધારો કરી રહી છે તેમ તેમ બેન્કોની સાથે સરકાર પણ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કરી રહી છે. હવે પોસ્ટ ઓફિસની બચત યોજના કિસાન વિકાસ પત્ર (KVP)માં વાર્ષિક 6.9%ને બદલે 7% વ્યાજ મળશે. જ્યારે બેન્કો હાલ એફડી પર 6થી 6.5 ટકા વ્યાજ આપી રહી છે. કિસાન વિકાસ પત્ર સ્કીમનો સૌથી…

Read More

Corporate/ Business News Of the Day

Bajaj Allianz Life Insuranceની છ પ્રાદેશિક ભાષાઓમાં વેબસાઇટ લોન્ચ ભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ આલિઆન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સે છ પ્રાદેશિક ભાષાઓમાં એની અધિકૃત વેબસાઇટ શરૂ કરી હતી. તમામ માટે જીવન વીમાને સરળ બનાવવાના તેમજ વીમાની જાગૃતિ લાવવાના વિઝન સાથે આ પહેલ હાથ ધરી છે. ગ્રાહકો હવે જીવન વીમાના ફાયદા તથા કંપનીના ઉત્પાદનો અને…

Read More

સુઝલોન એનર્જીનો રૂ. 1200 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ આજે ખૂલ્યો, રેકોર્ડ ડેટ 4 ઓક્ટોબર

નવી દિલ્હી દેશની ટોચની વિન્ડ પાવર ઉત્પાદક સુઝલોન એનર્જીનો રૂ. 1200 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ આજે ખૂલ્યો છે. રોકાણકારને 21 શેરદીઠ 5 શેર રાઈટ્સ ઈશ્યૂ હેઠળ ફાળવવામાં આવશે. જેની રેકોર્ડ ડેટ 4 ઓક્ટોબર હતી. 20 ઓક્ટોબરે ઈશ્યૂ બંધ થશે. કંપની વર્તમાન બંધ રૂ. 7.11 સામે ડિસ્કાઉન્ટે રૂ. 5ના ભાવે શેર ઈશ્યૂ કરશે. 240 કરોડ શેર્સનો રાઈટ્સ…

Read More

બિટકોઈનની મંદીઃ માઈનિંગ કંપનીઓ ફંડિંગ-પ્રોફિટ માર્જિનના અભાવે ફડચામાં, બિટકોઈન હેશ રેટ ઓલટાઈમ હાઈ

અમદાવાદ હાલમાં જ ક્રિપ્ટો કરન્સી નેટવર્ક સેલ્સિયસે નાદારી જાહેર કરી હતી. ક્રિપ્ટો કરન્સીમાં છેલ્લા 3થી4 મહિનાથી ચાલતી મંદીના પગલે ડિફોલ્ટરની યાદીમાં વધુ કંપનીઓ સામેલ થઈ શકે છે. બિટકોઈન માઈનિંગ કંપનીઓ હાલ પ્રોફિટ માર્જિનના અભાવે નવા માઈનિંગ કે નવા મશીન ઓપરેટ કરવા અસક્ષમ બની છે. બિટકોઈન 2-3 મહિનાથી 19 હજારથી 22 હજાર ડોલરની રેન્જમાં ટ્રેડેડ છે….

Read More

મસાલાની માગ આગામી દાયકામાં વાર્ષિક 6.5 ટકાના દરે વધશે, ભારત માટે વિશાળ તકોઃ WSO

4 અબજ ડોલરના મસાલા નિકાસ થયા છેલ્લા બે વર્ષમાં                  15 ટકા હિસ્સો નિકાસ થાય છે મસાલાના કુલ ઉત્પાદનના 10-15 ટકાના દરે વધી રહ્યું છે બ્રાન્ડેડ મસાલા બજાર મુંબઈ: ભારતીય મસાલાની નિકાસ છેલ્લા 2 વર્ષમાં 4 બિલિયન યુએસ ડૉલરને વટાવી ગઈ છે, જેમાં 180થી વધુ દેશોને આવરી લેવામાં આવ્યા છે. મસાલાની નિકાસમાં લગભગ 10% ફાળો છે….

Read More

Corporate/ Business News

ક્રોમાનું આકર્ષક સેવા આપતુ માય ફેસ્ટિવ ડ્રીમ અભિયાન શરૂ નવી દિલ્હીતહેવારની સિઝનમાં તાતા ગ્રૂપની વિશ્વસનિય ઓમ્નિ-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમાએ પહેલી વાર લાખો ઇચ્છાઓ પૂર્ણ કરવા અદ્યતન #MyFestiveDream અભિયાન શરૂ કર્યું છે. તહેવારનો આનંદ વધારવા ગ્રાહકો ક્રોમા સ્ટોર્સ અને વેબસાઇટ croma.com પરથી ખરીદી કરીને આકર્ષક વ્યક્તિગત ઓફર્સ સાથે તેમના મનપસંદ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો ખરીદી શકે છે. સ્ટોર્સ…

Read More