72 ટકા કંપનીઓ વધારે એપ્રેન્ટિસની ભરતી કરવા આતુરઃ ટીમલીઝ

વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળાની સરખામણીમાં ચાલુ અર્ધવાર્ષિક ગાળામાં 8 ટકાનો વધારો એપ્રેન્ટિસની નિમણૂક માટે ચેન્નાઈ, અમદાવાદ મોખરાના સ્થાને, જ્યાં અનુક્રમે 75 ટકા અને 72 ટકા કંપની વધુ નિમણૂક માટે આતુર તમામ ક્ષેત્રો અને વિસ્તારોમાં તાલીમાર્થીઓની નિમણૂકના પ્રવાહોનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ દર્શાવે છે કે, 72 ટકા કંપનીઓ આ અર્ધવાર્ષિક ગાળામાં તેમની એપ્રેન્ટિસની નિમણૂકને વધારવા આતુર છે….

Read More

સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સની ‘સ્ટાર વુમન કેર ઇન્સ્યોરન્સ પોલીસી’

મહિલાઓના આરોગ્ય અને માતૃત્વ સંબંધિત ચિંતાઓને સંબોધવા ખાસ ડિઝાઇન કરાઇ તેમાં સ્ટાર મધર કવર અને આસિસ્ટેડ રિપ્રોડક્શન ટ્રીટમેન્ટ જેવા લાભો સામેલ ફેમિલિ ફ્લોટર વિકલ્પ જીવનસાથી અને ત્રણ બાળકો સુધી કવચ ઓફર કરે છે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સ્ટાર વુમન કેર ઇન્સ્યોરન્સ પોલીસી લોંચ કરવાની જાહેરાત…

Read More

મહિલાઓ શ્રેષ્ઠ ક્રેડિટ પ્રોફાઇલ્સ ધરાવે છેઃ ટ્રાન્સયુનિયન સિબિલ

ટ્રાન્સયુનિયન સિબિલએ મહિલા ઋણધારકો પર ઉપયોગી જાણકારી આપતો વાર્ષિક રિટેલ ધિરાણ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટમાં વિશ્લેષણ ભારતના ગ્રામીણ અને શહેર એમ વિસ્તારોમાં મહિલાઓ દ્વારા ધિરાણમાં ઝડપી વૃદ્ધિ દર્શાવે છે. ભારતની અંદાજિત 1400* મિલિયનની વસ્તીમાં પુખ્ત વયની મહિલાઓની વસ્તી 435* મિલિયન છે, જેમાંથી આશરે 54 મિલિયન મહિલાઓ જ સક્રિય ઋણધારકો છે. આ આંકડા સમગ્ર…

Read More

ટિઅર-1 અને ટિઅર-2 શહેરોમાં ટેક્ષ પ્રોફેશનલ માટેની એકસમાન માગ જોવા મળીઃ જેડી કન્ઝ્યુમર ઇનસાઇટ્સ

બિઝનેસ પ્રોફેશનલ્સ માટે પ્લેટફોર્મ પર સૌથી વધુ 66 ટકા સર્ચ ટેક્ષ પ્રોફેશનલ માટે થઈ હતી ટેક્ષ પ્રોફેશનલ્સ અને લોન એજન્ટ્સ માટેની મહત્તમ માગ મુંબઈ અને દિલ્હીમાં જોવા મળી નાણાકીય વર્ષ પૂરું થવાની નજીક હોવાથી ટિઅર-1 અને ટિઅર-2 શહેરોમાં એકસમાન રીતે ટેક્ષ પ્રોફેશનલ્સની સૌથી વધુ સર્ચ જોવા મળી છે એવું તારણ જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સના લેટેસ્ટ…

Read More

મ્યુચ્યુઅલ ફંડ ડીસ્ટ્રીબ્યૂટર્સ વધારવા AMFIનો ‘ઇન્ટર્નશિપ પ્લાન’

દેશમાં વ્યક્તિગત એમએફડીની સંખ્યામાં વદારો કરવા અને નાણાંકીય સમાવેશીતાને ઉત્તેજન આપવાના હેતુથી  એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્ઝ ઇન ઇન્ડિયા (AMFI-એએમએફઆઇ)એ આજે રેગ્યુલેટરી સેન્ડબોક્સના ન્યુચ્યુઅલ ફંડ ડીસ્ટ્રીબ્યૂટર્સ તૈયાર કરી શકાય તેવા નવા લાયકાત ધરાવતા વ્યક્તિઓ માટે ‘ઇન્ટર્નશિપ પ્લાન’ શરૂ કરવાની ઘોષણા કરી છે. રેગ્યુલેટરી સેન્ડબોક્સ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાયેલ ઇન્ટર્નશિપ પ્લાનને દેશમાં વ્યક્તિગત એમએફડીની સંખ્યામાં વધારો કરવા…

Read More

ગુજરાતના સ્ટાર્ટઅપ્સે રૂ. 1000 કરોડનું ફન્ડિંગ મેળવ્યું

સ્ટાર્ટઅપ્સ હબ બેંગ્લોર, દિલ્હી, મુંબઈ કરતાં અમદાવાદ સ્ટાર્ટઅપ ફંડિંગ મામલે ઘણું પાછળ 61 દિવસમાં 10 સ્ટાર્ટઅપ્સમાંથી 6માં સીડ ફંડિંગ  એન્કર ઈન્વેસ્ટમેન્ટ માટે ટોપ-10માં અમદાવાદ ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી કુલ 10 સ્ટાર્ટઅપ્સમાં રૂ. 992.36 કરોડથી વધુ રોકાણ નોંધાયુ છે. જે ગતવર્ષ કરતાં અનેકગણું વધ્યું છે. ન્યુઝરીચ, FAACCIII, ઓટોલી ઓટોકેર, ઈન્ફ્રેક્સ સોલારમાં પણ રોકાણ જોવા મળ્યું છે….

Read More

રશિયા-યુક્રેન યુદ્ધ: વોર ફંડિંગ માટે ક્રિપ્ટોની માગ વધી, બિટકોઈન 44 હજાર ડોલર

યુક્રેને સહાય પેટે 35 મિલિયન ડોલરના ક્રિપ્ટો મેળવ્યા રશિયા-યુક્રેન ક્રાઈસિસ વચ્ચે અનેક લોકો યુક્રેનને આર્થિક સહાય આપવા આગળ આવ્યા છે. યુક્રેને અત્યારસુધી 35 મિલિયન ડોલરની ક્રિપ્ટો કરન્સી વોર ફંડિંગ તરીકે એકત્ર કર્યા છે. છેલ્લા થોડા દિવસથી યુક્રેનને આર્થિક સહાય આપવા ક્રિપ્ટોમાં દાનનું પ્રમાણ વધ્યું છે. પરિણામે ગત સપ્તાહે શુષ્ક રહેલા ક્રિપ્ટો માર્કેટમાં સપ્તાહની શરૂઆતથી તેજી…

Read More

UPL: પ્રોન્યુટિવા મગફળીના પ્રોગ્રામે ઉત્કૃષ્ટ પરિણામો

ટકાઉ કૃષિ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સના વૈશ્વિક પ્રદાતા યુપીએલે તેના પ્રોગ્રામ હેઠળ પ્રોન્યુટિવા પેકેજનો ઉપયોગ કરીને ગુજરાતમાં ખેડૂતોને તેમના મગફળીના પાકની ઉપજમાં લગભગ 35 ટકાનો વધારો કરવામાં મદદ કરી છે તથા આ પ્રોગ્રામને મોટાપાયે અપનાવવામાં આવે તો ભારતની ખાદ્ય તેલની આયાતો ઉપરની નિર્ભરતામાં ઘટાડો કરી શકાય. વર્ષ 2021માં ગુજરાતમાં આ પ્રોગ્રામ મગફળીની ખેતી હેઠળના 12,000 એકરથી…

Read More