HDFC બેંક સ્પેશિયલ નૉલેજ સેશનની મદદથી MSMEનું સશક્તિકરણ કરશે
2024-06-27
અમદાવાદ, 27 જૂન: વર્લ્ડ એમએસએમઈ ડે પૂર્વે ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસી બેંકે અંતરિયાળ વિસ્તારોમાં આવેલા વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઈ) માટે એક એક્સક્લુસિવ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનના ભાગરૂપે બેંક વર્કિંગ કેપિટલ લૉન, બિઝનેસ લૉન, બિઝનેસ કાર્ડ, ટ્રેડ સર્વિસિઝ અને દુકાનદાર ઓવરડ્રાફ્ટContinue Reading

