Fund Houses Recommendations: દ્વારા RIL, જિયો ફાઇનાન્સ, ઇરેડા, SJVN, SBFC, TCS, INFY, મેગાસ્ટાર ફુડ્સ
અમદાવાદ, 19 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ, તેમજ માર્કેટ નિષ્ણાતો દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, એસજેવીએન, એસબીએફસી, ટીસીએસ, ઇન્ફોસિસ, મેગાસ્ટાર ફુડ્સ સહિત સંખ્યાબંધ સ્ક્રીપ્સમાં ટેકનો ફન્ડામેન્ટલ એનાલિસિસ ના આધારે લેણ/વેચાણ/ હોલ્ડ માટેની સલાહ આપવામાં આવી છે. તે પૈકી કેટલીક સ્ક્રીપ્સ અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરવામાં આવી છે. MS on Reliance Ind: Maintain…
