મેઘમણિ ફાઇનકેમનો વાર્ષિક નફો 40 ટકા વધી ₹ 353 કરોડ, રૂ. 2.50 ડિવિડન્ડ

અમદાવાદ, 25 એપ્રિલ: સંકલિત રસાયણ ઉત્પાદક મેઘમણિ ફાઇનકેમ લિમિટેડ (MFL)એ 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ 2022-23 માટે કરવેરાની ચુકવણી પછીનો નફો કે ચોખ્ખો નફો (પીએટી) 40 ટકા વધીને ₹ 353 કરોડ (₹ 253 કરોડ) નોંધાવ્યો હતો. આવક 41 ટકા વધીને ₹ 2,188 કરોડ (₹ 1,551 કરોડ) હતી. મુખ્ય નાણાકીય કામગીરીઓઃ વાર્ષિક ધોરણે…

Read More