દિલ્હી, 25 માર્ચઃ ITCના હોટેલ ગ્રૂપે તેની નવી બ્રાન્ડ – મમેન્ટોઝ હેઠળની તેની પ્રથમ પ્રોપર્ટી મમેન્ટોઝ બાય ITC હોટેલ્સ, ઇકાયા, ઉદેપુરને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. નાથદ્વારા અને એકલિંગજી મંદીરથી નજીક, ઉદેપુર એરપોર્ટથી 40 મિનિટના અંતરે અને શહેરથી ફક્ત 20 કિમીના અંતરે આવેલ MEMENTOS UDAIPUR લગભગ 50 એકરમાં ફેલાયેલ છે.Continue Reading