મહિન્દ્રાએ નવી XUV300 TurboSport™series લોન્ચ કરી, કિંમત રૂ. 10.35 લાખથી શરૂ
મુંબઈમહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ નવી XUV300 TurboSport™ સિરીઝ લોન્ચ કરી છે. 3 પાવરટ્રેન્સ સાથે ઉપલબ્ધ XUV300 TGDi ₹ 10.35 લાખની આકર્ષક કિંમતથી શરૂ થાય છે. નવા 1.2LmStallionTGDi એન્જિન દ્વારા સંચાલિત આ કાર અજોડ પ્રદર્શન અને 250 Nmથી વધુ પીક ટોર્ક જનરેટ કરે છે. 1.2L TGDi એન્જિન દ્વારા સંચાલિત 5 સેકન્ડમાં 0-60 કિમી/કલાકની સ્પીડે દોડશે. નવી XUV300…
