Neogen કેમિકલ્સ અને જાપાનની MU આયોનિક સોલ્યુશન્સ વચ્ચે MOU
મુંબઇ, 10 એપ્રિલ: બ્રોમાઇન આધારિત અને લિથિયમ આધારિત સ્પેશિયાલિટી કેમિકલના ક્ષેત્રમાં ભારતની અગ્રણી ઉત્પાદક કંપની Neogen કેમિકલ્સ લિમિટેડે જાપાનની એમયુ આયોનિક સોલ્યુશન્સ કૉર્પોરેશન સાથે એક સમજૂતી કરી છે. એમયુ આયોનિક સોલ્યુશન્સ (MUIS) એ મિત્સુબિશિ કેમિકલ કૉર્પોરેશન તથા યુબીએ કૉર્પોરેશનની સંયુક્ત સાહસ કંપની છે અને તે જાપાનીસ ઉદ્યોગગૃહ મિત્સુબિશિ કેમિકલ ગ્રુપની કંપની છે. આ જૂથ લિથિયમ-આયોન…
