વ્હીસલ બ્લોઅરની ઇન્વેસ્કો ફંડ સામે ફરિયાદ

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ દ્રારા ફિક્સ્ડ ઇન્કમ સ્કીમ્સના વહીવટમાં ગેરરિતીઓ આચરી હોવાની ફરીયાદ એક વ્હિસલ બ્લોઅરે નોંધાવી છે. વ્હીસલ બ્લોઅરે સેબી તેમજ યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (યુએસ એએસઇ) સમક્ષ ફરીયાદ કરવા ઉપરાંત મુંબઇ હાઇકોર્ટમાં પિટિશન પણ ફાઇલ કરી છે. જે એડમિશનના પ્રથમ તબક્કામાં હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વ્હિસલ બ્લોઅર ઇન્વેસ્કો ફંડ…

Read More

બંધન બેન્ક કોન્સોર્ટિયમે IDFC મ્યુ. ફંડ રૂ. 4500 કરોડમાં ખરીદ્યું

બંધન બેંકના પ્રમોટર, બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે આઇડીએફસી એએમસીને રૂ.4500 કરોડમાં હસ્તબંધન બેંકના પ્રમોટર, બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે આઇડીએફસી એએમસીને રૂ.4500 કરોડમાં હસ્તગત કરી છે. બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ ઉપરાંત, કન્સોર્ટિયમમાં સિંગાપોર સોવરિન વેલ્થ ફંડ GIC અને પીઇ ફર્મ ક્રાઇસકેપિટલનો સમાવેશ થાય છે. આ સોદો નિયમનકારી મંજૂરીઓને આધીન રહેશે. સોદાના ભાગરૂપે, નવા…

Read More

મ્યુચ્યુઅલ ફંડ ડીસ્ટ્રીબ્યૂટર્સ વધારવા AMFIનો ‘ઇન્ટર્નશિપ પ્લાન’

દેશમાં વ્યક્તિગત એમએફડીની સંખ્યામાં વદારો કરવા અને નાણાંકીય સમાવેશીતાને ઉત્તેજન આપવાના હેતુથી  એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્ઝ ઇન ઇન્ડિયા (AMFI-એએમએફઆઇ)એ આજે રેગ્યુલેટરી સેન્ડબોક્સના ન્યુચ્યુઅલ ફંડ ડીસ્ટ્રીબ્યૂટર્સ તૈયાર કરી શકાય તેવા નવા લાયકાત ધરાવતા વ્યક્તિઓ માટે ‘ઇન્ટર્નશિપ પ્લાન’ શરૂ કરવાની ઘોષણા કરી છે. રેગ્યુલેટરી સેન્ડબોક્સ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાયેલ ઇન્ટર્નશિપ પ્લાનને દેશમાં વ્યક્તિગત એમએફડીની સંખ્યામાં વધારો કરવા…

Read More

MF ઈન્ડસ્ટ્રીમાં 32 મહિલા ફંડ મેનેજર, 5 લાખ કરોડની એયુએમ મેનેજ કરે છે

મહિલા વિશેષ: કુલ એયુએમના 12 ટકા એસેટ્સ મહિલાઓ દ્વારા સંચાલિત, ફિક્સ્ડ ઈન્કમ ફંડમાં પ્રમાણ વધુ બેન્ક એફડી અને અન્ય સ્રોત સામે સુરક્ષિત અને લાંબાગાળે સરેરાશ 12 ટકાથી વધુ રિટર્ન આપવામાં મ્યુચ્યુઅલ ફંડ મોખરે રહ્યા છે. પરિણામે છેલ્લા કેટલાક વર્ષોથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સતત વધ્યું છે. કોરોના મહામારી બાદ મ્યુચ્યુઅલ ફંડની એયુએમ સતત વધી 38.89 લાખ…

Read More

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે મિડકેપ 50 ઇન્ડેક્સ ફંડ પ્રસ્તુત કર્યું

મુખ્ય બાબતો: કેટેગરી: ઓપન એન્ડેડ ઇન્ડેક્સ ફંડ, જે નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સને ટ્રેક કરે છેબેન્ચમાર્ક: નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સ TRI ફંડ મેનેજર: જિનેશ ગોપાની, હેડ-ઇક્વિટીએનએફઓ ખુલવાની તારીખ: 10 માર્ચ, 2022એનએફઓ બંધ થવાની તારીખ: 21 માર્ચ, 2022એપ્લિકેશનની લઘુતમ રકમ: રૂ. 5,000 અને પછી રૂ. 1/-ના ગુણાંકમાંએક્ઝિટ લોડ: જો ફાળવણની તારીખથી 7 દિવસની અંદર રીડિમ કે સ્વિચ…

Read More

MF NFO : વિવિધ ફંડ્સની NFO ઓફર્સ એટ એ ગ્લાન્સ

ઇક્વિટી એનએફઓ NFO    થીમ    જોખમ  ખુલશે  બંધ    ન્યૂનતમ રોકાણ SBI મલ્ટીકેપ ફન્ડ       સેક્ટરલ/થીમેટિક     મધ્યમથી ઉચ્ચ 14 ફેબ્રુ.    28 ફેબ્રુ.    ₹5000 ICICI પ્રુ નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ ફન્ડ      સેક્ટરલ/થીમેટિક     મધ્યમથી ઉચ્ચ જોખમ  10 ફેબ્રુ.    24 ફેબ્રુ.        ₹5000 Navi Nifty Midcap 150 Index Fund   સેક્ટરલ/થીમેટિક     મધ્યમથી ઉચ્ચ જોખમ  21 ફેબ્રુ.    2 માર્ચ ₹50 UTI-S&P BSE લો વોલેટીલીટી ઇન્ડેક્સ…

Read More