અમદાવાદ, 12 એપ્રિલઃ પ્રાઇમરી માર્કેટમાં માર્ચ એન્ડિંગ અને પ્રિ-ઇલેક્શન ઇફેક્ટ વર્તાઇ રહી છે. પરંતુ સેકન્ડરી માર્કેટમાં સેન્સેક્સ- નિફ્ટી ઓલટાઇમ હાઇની ડેઇલી ગેમ રમી રહ્યા છે. તે સંજોગોમાં ભારતી હેક્ઝાકોમનો આઇપીઓ શુક્રવારે લિસ્ટેડ થઇ રહ્યો છે. Listing of Bharti Hexacom Symbol: BHARTIHEXA Series: Equity “B Group” BSE Code: 544162 ISIN: INE343G01021Continue Reading