નવીટાસ સોલાર, સસ્ટેનેબલ ઈક્વિટી અને કોલ્બી સોલાર વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી

અમદાવાદ, તા.31 ઓગષ્ટ: નવીટાસ સોલાર, સસ્ટેનેબલ ઈક્વિટી અને કોલ્બી સોલાર વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરાઇ છે. આ પ્રસંગે કોલ્બી સોલારના લોઈડ વીને જણાવ્યું કે, અમેરિકામાં સોલાર સેક્ટરના ઉજળા ભાવિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરના વિવિધ લીડરશીપ ઈનિશ્યેટીવ હાથ ધરવામાં આવ્યા છે. બજારનું વર્તમાન વાતાવરણ હંમેશ કરતાં સારૂં છે. આનું એક ઉદાહરણ સ્ટેટ ઓફ ઈલિનોઈસની પાયોનિયરિંગ ક્લિન એનર્જી…

Read More

નવિતાસ સોલાર, રિડિંગ્ટનની ભાગીદારી સાથે  દેશભરમાં  વ્યાપક વિસ્તરણ કરશે

સુરત, 18 મે: વાર્ષિક 500 મેગા વૉટની ક્ષમતા ધરાવતી અગ્રણી મોડ્યુલ મેન્યુફેકચરીંગ કંપની નવિટાસ સોલરે, અગ્રણી ટેકનોલોજી સોલ્યુશન પ્રોવઈડર રેડીંગ્ટન લિ.ના સહયોગમાં ભારતભરમાં  સોલાર પ્રોડકટસના  વિતરણની કામગીરી હાથ ધરી  છે. નવિટાસ સોલાર  ભારત અને અમેરિકાના બજારમાં વિસ્તરણ કરી રહી છે અને તેણે સ્થાનિક ગ્રાહકો માટે સેલ્સ, સર્વિસ અને ઈનોવેશનમાં ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. નવિટાસે તેના…

Read More

Navitas Green Solutions 50 લાખ ડોલરનું ફંડિંગ મેળવ્યું

અમદાવાદ, 29 એપ્રિલઃ સોલાર પેનલ્સનું ઉત્પાદન કરતી ટોપ-10 અગ્રણી સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં સામેલ નવિટાસ ગ્રીન સોલ્યુશન્સે જાહેર ન કરાયેલ વેલ્યૂએશન પર 50 લાખ ડોલર (અંદાજિત 41 કરોડ)નું ફંડ મેળવ્યું છે.  50 લાખ ડોલરના ફંડિંગ રાઉન્ડમાં 50 ટકાથી વધુ હિસ્સા સાથે એન્કર ઈન્વેસ્ટર પરિષી ડાયમંડ ગ્રૂપ સામેલ રહ્યું હતું. તદુપરાંત હાઈ નેટવર્થ ફેમિલી ગ્રૂપ (HNI)…

Read More

Navitas સોલરે MEC Powerની ગુજરાત ડિસ્ટ્રીબ્યુટર તરીકે નિમણૂક કરી

અમદાવાદ, 11 એપ્રિલ: સુરતની મોડ્યુલ મેન્યુફેકચરિંગ કંપની નવિટાસ સોલરે વડોદરાની મેકપાવર સોલ્યુશન્સ લિ.ની રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં ગુજરાત રાજ્યમાં સોલાર મોડ્યુલ્સના એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન પ્રોવાઈડર તરીકે નિમણુક કરી છે. બે વર્ષ માટેના એક્સલુઝિવ ડીસ્ટ્રીબ્યુટર્સ તરીકેના રાઈટસને કારણે મેકપાવર વાર્ષિક 100 મેગાવોટ ક્ષમતા ધરાવતાં સોલાર મોડ્યુલ્સનુ વિતરણ કરશે. બંને પાર્ટનરનો ઉદ્દેશ હાઈક્વોલિટી ડીસીઆર અને નોનડીસીઆર પોલિ અને મોનો…

Read More