NCDEX: જીરામાં નીચલી સર્કિટ, મગફળી, ઇસબગુલમાં ઘટાડો

મુંબઇ, 27 જૂન: ગુજરાત ભરમાં મેઘમહેરનાં અહેવાલો વચ્ચે હાજર બજારો નરમ પડતાં વાયદામાં પણ કૄષિ કોમોડિટીનાં ભાવ ઘટ્યા હતા. NCDEX ખાતે મગફળીનાં  વાયદામાં ૨૦ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ  વધ્યા મથાળે બંધ રહ્યા હતા….

Read More

NCDEX: કપાસિયાખોળમાં નીચલી સર્કિટ: મગફળીમાં ઘટાડો

મુંબઇ, 22 જૂન: હાજર બજારોમાં ચોક્કસ કોમોડિટીમાં ખપપુરતી ખરીદી નીકળતાં  વાયદામાં બેરતફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે મગફળીનાં વાયદામાં  ૫૫ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ  ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે ગુવાર…

Read More

NCDEX: મગફળી વાયદાનો પુન:પ્રારંભ, હળદરમાં ઉપલી સર્કિટ

મુંબઇ, ૨૦ જુન: વરસાદે પોરો ખાધા બાદ ગુજરાત તથા રાજસ્થાનમાં કામકાજ રાબેતા મુજબ થયા હતા. આજે હાજર બજારોમાં કૄષિ પેદાશોનાં ભાવ ઉંચકાયા હતા. NCDEX ખાતે આજે મગફળી (ફોતરા સાથે)ના વાયદા લાંબા સમયનાં વિરામ બાદ ફરી શરૂ કરવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે ૩૨૫ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૯ ટનના વેપાર થયા હતા. NCDEX…

Read More