2023માં નકારાત્મક ક્રેડિટ સ્થિતિ ઊભરતાં બજારો માટે પડકારજનક: મૂડીઝ
2022-11-17
અમદાવાદઃ વિકસીત ઇકોનોમિમાં નબળો ગ્રોથ, સતત વધી રહેલી ફુગાવાની ચિંતા, જિયો-પોલિટિકલ ટેન્શન વચ્ચે વિકાસશીલ ઇકોનોમિ માટે 2023નું વર્ષ પડકારજનક રહેવાની દહેશત મૂડીઝે તેના 2023 આઉટલૂક રિપોર્ટમાં વ્યક્ત કરી છે. આવતું વર્ષ ઊભરતાં બજારો (EMs) માટે પડકારજનક પૃષ્ઠભૂમિ રજૂ કરશે. ચોક્કસ ક્ષેત્રોમાં EBITDA પ્રદર્શન નબળું રહેશે, ઊંચા ઉધાર ખર્ચ અને ફુગાવાનેContinue Reading

