માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19775- 19738, રેઝિસ્ટન્સ 19849- 19886, ઇન્ટ્રા-ડે વોચઃ આલ્કેમ, બર્જર પેઇન્ટ
અમદાવાદ, 18 ઓક્ટોબરઃ બુધવારે નિફ્ટી-50એ 19800 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવા સાથે બંધ રહેવામાં સફળતા મેળવી છે. જે દર્શાવે છે કે, નિફ્ટી હવે 20000 પોઇન્ટ તરફ આગળ વધવાની તૈયારી કરે છે. દિવાળી કે ક્રિસમસ તે તો સમય જ બતાવશે કે, નિફ્ટી ઓલટાઇમ હાઇ કેટલા પોઇન્ટ સુધીની સફર નોંધાવશે. પરંતુ શોર્ટ રન માટે નિફ્ટી માટે…
