Sensex All time High: હેલ્થકેર, ફાઈ. ઈન્ડેક્સ સહિત સેન્સેક્સ સર્વોચ્ચ ટોચે, આઈટી-ટેક્નો શેરોમાં તેજી
અમદાવાદ અમેરિકા બાદ ચીનના પણ રિટેલ વેચાણો મજબૂતપણે વધી રહ્યા હોવાના અહેવાલોના પગલે શેરબજારમાં સાર્વત્રિક લેવાલીનો માહોલ જોવા મળ્યો છે. પરિણામે આજે સેન્સેક્સ 67927.23 અને નિફ્ટી 20222.45ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. આઈટી હબ યુએસમાં સ્થિતિ સામાન્ય થતી જોવા મળતાં આઈટી અને ટેક્નો શેરોમાં તેજી જોવા મળી છે. આઈટી અને ટેક્નો ઈન્ડેક્સ વર્ષની ટોચે જ્યારે ફાઈનાન્સિયલ-હેલ્થકેર…
