મુંબઈ, 14 ડિસેમ્બર: દેશમાં મ્યુચ્યુઅલ ફ્ડ્સની એયુએમ ઓક્ટોબ-22માં 39.5 ટ્રિલિયન હતી તે વધી ઓક્ટોબર-23માં 47.8 ટ્રિલિયન નોંધાઇ છે. જ્યારે ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 2018માં 3.6 કરોડ હતી તે વધી 11 કરોડની સપાટીએ આંબી ગઇ છે. એટલું જનહિં, વીમા ક્ષેત્રમાં, ખાનગી કંપનીઓની નવી વ્યક્તિગત પ્રીમિયમ વૃદ્ધિ 2022માં 22%થી વધીને 2023માં 24% પરContinue Reading