NITIE -NSE વચ્ચે શૈક્ષણિક, સંશોધન સહયોગ માટે MOU

અમદાવાદ, 23 જૂનઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ (NITIE) મુંબઈએ ફાઇનાન્સ અને ઈકોનોમિક્સના ક્ષેત્રે શૈક્ષણિક તથા સંશોધનમાં સહયોગ માટે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ MOUમાં ફાઇનાન્સ અને ઇકોનોમિક્સમાં અભ્યાસક્રમોની ડિઝાઇન અને વિકાસ દ્વારા ક્ષમતા નિર્માણ, ફિનટેક સહિતના અદ્યતન ક્ષેત્રોમાં સંશોધન હાથ ધરવા અને સેમિનાર, કોન્ફરન્સ…

Read More