ઈંડેજીને 452ની કિંમતે 36 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 548.77 કરોડ મેળવ્યા

અમદાવાદ, 5 એપ્રિલઃ ઈંડેજીન લિમિટેડે 36 એન્કર ઈન્વેસ્ટર્સને 1,21,41,102 ઈક્વિટી શેરની ફાળવણી કરી છે અને કંપનીના સૂચિત પ્રારંભિક જાહેર ભરણા (IPO) અગાઉ શેરદીઠ રૂપિયા 2ની મૂળ કિંમત સાથે ઈક્વિટી શેર દીઠ રૂપિયા 452ની અપર પ્રાઈઝ બેન્ડ (ઈક્વિટી શેર દીઠ રૂપિયા 452 પ્રીમિયમ સહિત) થી રૂપિયા 548.77 કરોડનું મૂડી ભંડોળ એકત્રિત કર્યું છે. એન્કર બુકમાં વિવિધ…

Read More

FII SELLING: IndusInd બેન્ક, HDFC બેન્ક, ITC સહિતના શેરોમાંથી વિદેશી રોકાણ પાછું ખેંચાયું

અમદાવાદ, 3 મેઃ અમેરિકી વ્યાજદરો જાળવી રાખવામાં આવતાં તેમજ ફુગાવાના વધતા વલણ ઉપરાંત સેન્સેક્સ અને નિફ્ટીની એકધારી તેજીમાંથી પ્રોફિટ બુક કરવાના હેતુ સાથે વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટી બજારોમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે. વિદેશી રોકાણકારોએ ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈટીસી જેવા લાર્જકેપ શેરોમાં વેચવાલી નોંધાવી છે. સ્ટોકએજના આંકડા અનુસાર, ચોથા ત્રિમાસિક દરમિયાન નિફ્ટી 200 ઈન્ડેક્સમાં…

Read More

Yes Bankના 63.60 કરોડ શેર્સ આજે Carlyle Group દ્વારા ઓફલૉડ થયા

અમદાવાદ, 3 મેઃ યસ બેન્કમાંથી આજે વધુ Carlyle Group દ્વારા 2.2 ટકા હિસ્સો ઓફલોડ કર્યો છે. આજે સ્ટોક એક્સચેન્જીસ ખાતે યસ બેન્કના 63.60 કરોડ શેર્સ એવરેજ રૂ. 25ના સ્તરે વેચવામાં આવ્યા છે. આ ટ્રેન્જેક્શનની કુલ વેલ્યૂ રૂ. 1602 કરોડ છે. યસ બેન્કની આ બ્લોક ડીલ દરમિયાન શેર એનએસઈ ખાતે 24.85ના સ્તરે ખૂલ્યા બાદ વધઈ 25.85…

Read More

Fund Houses Recommendations, Brokers choice

અમદાવાદ, 3 મેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Adani Ports: Maintain Buy on Company, raise target price at Rs 1782 (Positive) Jefferies on Adani Ports: Maintain Buy on Company, raise target price…

Read More

Q4FY24 EARNING CALENDAR: BRITANIA, CARBORUNIV, GODREJCP, MRF, TITAN

અમદાવાદ, 3 મેઃ માર્ચ-24ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક તેમજ વાર્ષિક પરીણામોની જાહેરાત થઇ રહી છે. ત્યારે મહત્વની કંપનીઓ અંગેના અંદાજો અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તેમજ નિષ્ણાતો દ્વ્રારા વ્યક્ત કરાયા છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. 03.05.2024: AARTIDRUGS, ADANIGREEN, BRITANNIA, CARBORUNIV, FSL, GOCOLORS, GODREJPROP, HFCL, INOXGREEN, INOXWIND, JSWINFRA, MRF, MRPL, PAUSHAKLTD,…

Read More

Fund Houses Recommendations: MARUTI, HEROMOTO, SONABLW, CHOLAFINA, EXIDE, BIRLASOFT, HAVELLS

અમદાવાદ, 2 મે અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટેની ભલામણો કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Maruti: Maintain Buy on Company, target price at Rs 15100 (Positive) Citi on Hero Motocorp: Maintain Buy on Company, target…

Read More

STOCKS IN NEWS: GODREJIND, PBFINTECH, REC, MOIL, ZYDUSWELLNESS, GOKULAGRO, GRAVITA

અમદાવાદ, 2 મેઃ વિવિધ કંપનીઓ દ્વારા જારી કરાયેલી યાદી, બજારમાં ચાલતી ગોસિપ, જાહેર થયેલા પરીણામો સહિત મહત્વના સંક્ષિપ્ત સમાચારો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. ગોદરેજ ઇન્ડ: ગોદરેજ ગ્રુપ ફેમિલી સેટલમેન્ટ એગ્રીમેન્ટ પર પહોંચ્યું. જૂથના પરિવારના સભ્યોએ પણ બ્રાન્ડ અને બિન-સ્પર્ધાત્મક કરાર કર્યા છે (POSITIVE) ઈન્ડિગો: કંપનીના સીઈઓ કહે છે કે એરલાઈન હાલમાં ઓપરેટ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22570- 22519 અને 22437 પોઈન્ટ્સના લેવલ્સ મેજર સપોર્ટ

અમદાવાદ, 2 મેઃ સેન્સેક્સ અને નિફ્ટી ગેપ-અપ સાથે ખૂલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 127.50 પોઈન્ટના સુધારા સાથે હકારાત્મક શરૂઆત સૂચવે છે. 30 એપ્રિલે અત્યંત અસ્થિર સત્રમાં, બજારે તમામ ઇન્ટ્રાડે સુધારા ભૂંસી નાખ્યા અને IT, મેટલ, મીડિયા, તેલ અને ગેસ નામોમાં જોવા મળેલી વેચવાલી વચ્ચે સેન્સેક્સ 188.50 પોઈન્ટ્સ અથવા 0.25 ટકા ઘટીને 74482.78…

Read More