MARKET LENS: NIFTY SUPPORT 22064- 22006, RESISTANCE 22191- 22260, STOCKS TO WATCH: HDFCLIFE

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ તેની ઓલ ટાઇમ હાઇ સપાટી નજીક લોઅર ટોપની રચના સાથે માઇનોર પ્રોફીટ બુકિંગની કન્ડિશન રચી છે. સોમવારે આખો દિવસ ટ્રેડિંગ નેરોરેન્જમાં રહેવા સાથે માર્કેટ નવા બનાવોની રાહ જોઇ રહ્યું છે. અવરલી એવરેજ 21950 પોઇન્ટની છે. જે મહત્વની ટેકાની સપાટી તરીકે વર્તી શકે છે. ઉપરમાં હવે નિફ્ટીએ 22400 પોઇન્ટની રેઝિસ્ટન્સ ક્રોસ કરવી…

Read More

Grauer&Weilના બોર્ડે એક શેરે એક શેર બોનસને મંજૂરી આપી, કેનરા બેન્કના શેર્સનું વિભાજન

અમદાવાદ, 27 ફેબ્રુઆરી Grauer&Weil: બોર્ડે 1:1 (POSITIVE) ના પ્રમાણમાં બોનસ શેર ઇશ્યૂ કરવાની મંજૂરી આપી કેનેરા બેંક: કંપનીના 1 ઈક્વિટી શેરના 5માં વિભાજનને મંજૂરી આપે છે (POSITIVE) ક્રોમ્પટન ગ્રીવ્સ: કંપનીમાં HDFC મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો વધીને 7.11% થયો છે. (POSITIVE) Cipla: કંપનીને ભારતમાં ઝેમડ્રી ઈન્જેક્શન રજૂ કરવાની મંજૂરી મળી. (POSITIVE) લેમન ટ્રી: કંપનીએ રાજસ્થાનના સાંખવાસ ગઢમાં…

Read More

Sensex- Nifty50માં પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે બંધ, અદાણી ગ્રુપની 3 કંપનીઓમાં તેજીના પગલે પાવર ઈન્ડેક્સ ટોચે

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી 50એ બેન્કિંગ અને હેવીવેઇટ શેરોમાં નબળાઈ વચ્ચે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, નિફ્ટીએ 22 હજારની સપાટી જાળવી રાખી હોવાથી તેજીનું સેન્ટિમેન્ટ જળવાઈ રહેશે. સેન્સેક્સ 352.67 પોઈન્ટના ઘટાડા સાથે 72790.13 પર, જ્યારે નિફ્ટી 50 90.65 પોઈન્ટના ઘટાડા સાથે 22122.05 પર બંધ રહ્યો હતો. પાવર, રિયાલ્ટી, ટેલિકોમ્યુનિકેશન્સ, એનર્જી,…

Read More

Stock Market Next Week: નિફ્ટી માટે 22 હજારની સપાટી અતિ મહત્વની, ધીમા ધોરણે સુધારાની શક્યતા

અમદાવાદ, 24 ફેબ્રુઆરીઃ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે ભારતીય શેરબજારોમાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટીએ નવી વિક્રમી ટોચ નોંધાવી હતી. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. આ સપ્તાહે બીએસઈ સેન્સેક્સ 716.16 પોઈન્ટ સુધરી તેના રેકોર્ડ લેવલ 73427.5ની નજીક 73142.8 પર પહોંચ્યો હતો. નિફ્ટી50 22297.50ની રેકોર્ડ ટોચ નોંધાવી હતી. સેક્ટોરલ ઈન્ડેક્સમાં બીએસઈ રિયાલ્ટી…

Read More

Stock Market Today: ગોલ્ડમેન સાસે SBI, ICICI Bank, Yes Bankના શેર રેટિંગ ઘટાડ્યો

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સાસે ટોચની બેન્કો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેન્ક અને યસ બેન્કના રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. ગોલ્ડમેન સાસે રેટિંગ ઘટાડ્યા હોવા પાછળનું કારણ આપતાં જણાવ્યું હતું કે, નજીકના ગાળામાં ફાઈનાન્સિયલ સેક્ટર માટે મજબૂત ગ્રોથ અને મજબૂત નફાકારકતાનો ગોલ્ડન પિરિયડ પૂરો થયો છે. વધુમાં ફાઈનાન્સિયલ સેક્ટરના શેરો ઓવરવેલ્યૂડ બન્યા…

Read More