ઇ-કોમર્સ SaaS-પ્લેટફોર્મ યુનિકોમર્સ ઇસોલ્યુશન્સે DRHP ફાઇલ કર્યુ

અમદાવાદ, 8 જાન્યુઆરીઃ યુનિકોમર્સ ઇસોલ્યુશન્સ લિમિટેડે IPO માટે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”)માં ફાઇલ કર્યુ છે. આ ઓફરમાં “સેલિંગ શેરહોલ્ડર” (“વેચાણ માટેની ઓફર”) દ્વારા 2,98,40,486 જેટલા ઇક્વિટી શેર્સ સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે, જેમાં પ્રત્યેક ઈક્વિટી શેર રૂ. 1ની ફેસ વેલ્યુનો છે. લીડ…

Read More

કોન્સ્ટેલેક એન્જિનિયર્સ રૂ.25 કરોડનો SME IPO યોજશે

અમદાવાદ, 8 જાન્યુઆરી: ઇલેક્ટ્રીકલ ઇપીસી સર્વિસિસ કંપની કોન્સ્ટેલેક એન્જિનિયર્સ લિમિટેડે જાન્યુઆરી 2024માં તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા અંદાજે રૂ. 25 કરોડ ઊભા કરવાની યોજનાની જાહેરાત કરી છે. કંપની એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાનો આશય રાખે છે. IPOમાં બુક બિલ્ડિંગ પ્રાઇઝ ઉપર પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 41 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ…

Read More

Fund Houses Recommendations: શોભા, IREDA, IRFC, HFCL, FIEM, કલ્યાણ જ્વેલર્સ

અમદાવાદ, 8 જાન્યુઆરીઃ માર્કેટનો આજનો ટ્રેન્ડ ફ્લેટ ટૂ નેગેટિવ રહેવાની ધારણા સાથે રોકાણકારોએ સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક એપ્રોચ સાથે સ્ટોપલોસ હાથવગો રાખવો જરૂરી રહી છે. વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ આધારીત ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે કેટલીક ભલામણો કરવામાં આવી છે. જે રોકાણકારોના અભ્યાસ અર્થે અત્રે રજૂ કરીએ છીએ. Macquarie on Axis…

Read More

STOCKS IN NEWS: આજે બજાજ ઓટો, ચંબલમાં બાયબેક માટે FIEM, ક્યુપિડમાં બોનસ માટે બોર્ડ મિટિંગ

અમદાવાદ, 8 જાન્યુઆરી બજાજ ઓટો: 8 જાન્યુઆરી, સોમવારના રોજ બાયબેક અંગે વિચારણા કરવા બોર્ડ. (POSITIVE) ચંબલ: 8 જાન્યુઆરી, સોમવારના રોજ બાયબેક અંગે વિચારણા કરવા માટે બોર્ડ (POSITIVE) FIEM: બોનસ શેર જારી કરવાની વિચારણા કરવા અને મંજૂર કરવા માટે (POSITIVE) ક્યુપિડ: 23મી જાન્યુઆરીના રોજ સ્ટોક સ્પ્લિટ અને શેરના બોનસ ઈશ્યુ પર વિચારણા કરવા પરિણામ બોર્ડની સાથે….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21643- 21576, રેઝિસ્ટન્સ 21764- 21817, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI બેન્ક, ટાટા મોટર્સ

અમદાવાદ, 8 જાન્યુઆરીઃ શુક્રવારે નિફ્ટી-50 એ લોઅર ટોપ અને સાઇડ મૂવમેન્ટ સાથેની દોજી કેન્ડલની રચના ચાર્ટ ઉપર નોંધાવી છે. જે દર્શાવે છે કે, માર્કેટનો ઓવરઓલ ટ્રેન્ડ હજી કન્ફર્મ થતો નથી. કોઇપણ એક બાજુ 200- 250 પોઇન્ટન વધઘટ સાથે ટ્રેન્ડ ઘૂંટાયેલો રહે તેવી સંભાવના ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. નિફ્ટી-50ની શોર્ટટર્મ રેન્જ 21550- 21850 પોઇન્ટ…

Read More

Stock Market Outlook: શેરબજારમાં બુલિશ સેન્ટિમેન્ટ, નિફ્ટી 22000 થઈ શકે, આ પરિબળો પર વોચ

અમદાવાદ, 7 જાન્યુઆરીઃ નવા કેલેન્ડર વર્ષના પ્રથમ સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટી નજીવી ખોટ સાથે બંધ રહ્યા હતા. જો કે, મીડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ પોઝિટીવ નોટ સાથે બંધ રહ્યા છે. કુલ 12માંથી 8 સેક્ટોરલ ઈન્ડેક્સમાં સુધારો અને 4માં ઘટાડો જોવા મળ્યો છે. જમાં રિયાલ્ટી સેક્ટરમાં સૌથી વધુ 7 ટકાનો ઉછાળો નોંધાયો છે. આગામી સપ્તાહે…

Read More

આ સપ્તાહે મેઇનબોર્ડમાં જ્યોતિ CNC અને SME સેગ્મેન્ટમાં 3 IPOનું આગમન

અમદાવાદ, 6 જાન્યુઆરીઃ કેલેન્ડર વર્ષ 2024ના બીજા સપ્તાહમાં રૂ. 1000 કરોડના આઇપીઓ સાથે એન્ટર થઇ રહેલી રાજકોટ, ગુજરાત સ્થિત કંપની જ્યોતિ સીએનસી ખાતું ખોલાવનારી પહેલી કંપની બની રહેશે. 2024માં ન્યૂ-એજ ટેકનોલોજી, OYO, ડિજિટ ઇન્સ્યુરન્સ, ફર્સ્ટ ક્રાયનો પણ સમાવેશ થાય છે. 2024માં આશરે રૂ. 1 લાખ કરોડથી વધુ ફંડ એકત્ર પ્રાઇમરી માર્કેટમાંથી કંપનીઓ એકત્ર કરે તેવી…

Read More