માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19658- 19621, રેઝિસ્ટન્સ 19743- 19793, ઇન્ટ્રા-ડે વોચઃ કોટક બેન્ક, વીપ્રો
અમદાવાદ, 21 નવેમ્બરઃ સોમવારે સપ્તાહની શરૂઆત ભારતીય શેરબજારોએ નેગેટિવ ટોન સાથે કરી હતી. પરંતુ સેકન્ડ હાફમાં બજાર બંધ થવા પૂર્વે થોડું વેલ્યૂ બાઇંગ રહેતાં ઘટાડો અટક્યો હતો. નિફ્ટી-50એ આગલાં દિવસની કેન્ડલની ઇન્સાઇડ રેન્જમાં બંધ આપ્યું છે અને તે જોતાં માર્કેટમાં સુધારાની શક્યતા વધી રહી છે. ઉપરમાં નિફ્ટી હવે 19850 ક્રોસ કરે તે જરૂરી રહેશે. જેમાં…
