Tag: NSE
Fund Houses Recommendations: BUY LARSEN, INDIGO, NEWGEN, NUVAMA, FEDRAL BANK
અમદાવાદ, 4 ડિસેમ્બરઃ વિવિધ ફંડ હાઉસ અને બ્રોકરેજ હાઉસ દ્વારા મહત્વના બનાવો આધારીત અભ્યાસ અને એનાલિસિસ અનુસાર વિવિધ સ્ટોક્સ ખરીદવા/ હોલ્ડ કરવા/ વેચવા માટે સલાહ અપાઇ છે. બિઝનેસ ગુજરાતે પણ તેના આધારે એક યાદી તૈયાર કરી છે તે અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, સિરકા પેઇન્ટ, સિગ્નિટી ટેકનો, ઇપકા લેબ, એસબીએફસી, ટાટા મોટર્સ, આઇટીસી,…
માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 20204- 20140, રેઝિસ્ટન્સ 20312- 20356, ઇન્ટ્રા-ડે વોચઃ AU બેન્ક, શ્રીરામ ફાઇ. દાલમીયા ભારત
અમદાવાદ, 4 ડિસેમ્બરઃ શેરબજારોમાં તેજી- મંદી માટે મહત્વના ત્રણ ફેક્ટર્સ ઇ- ઇકોનોમિ પી- પોલિટિક્સ એસ- સેન્ટિમેન્ટ પૈકી ત્રણેય પરીબળો ભારતીય ઇક્વિટી માર્કેટ્સ માટે એકદમ સાનુકૂળ છે. ઇકોનોમિક ગ્રોથ વિશ્વની સરખામણીએ પણ ઊંચો રહ્યો છે. પોલિટિકલ સિચ્યુએશન એકદમ સ્થિર અને મજબૂત છે. 2024નો અણસાર રવિવારે જ મળી ગયો છે. સેન્ટિમેન્ટ પણ એટલું જ મજબૂત હોવાના કારણે…
Stocks To Watch: હિન્દુસ્તાન એરોનોટિક્સ, ઈન્ડિયન ડિફેન્સ, પારસ ડિફેન્સના શેરોમાં તેજી, જાણો આગળની રણનીતિ
સ્ક્રિપ્સ 52 વીક હાઈ Hidustan Aeronautics 2499 Astra Microwave Products 578.75 Bharat Electronics 150.25 NIBE Ltd 731.35 Bharat Forge 1156.80 RamKrishna Forging 814.95 અમદાવાદ, 2 નવેમ્બરઃ શેરબજારમાં ડિફેન્સ સેક્ટરના શેરોમાં તેજી શરૂ થઈ ચૂકી છે. ગઈકાલે શુક્રવારે ડિફેન્સ સેક્ટરના છ શેરો 5 ટકા સુધી ઉછાળા સાથે વર્ષની ટોચે પહોંચ્યા હતા. રોકાણકારોને ડિફેન્સ શેરો પર વોચ…
નિફ્ટી 20285ની સર્વોચ્ચ ટોચે, મેટલ, ટેલિકોમ, હેલ્થકેર સહિત 14 સેક્ટોરલ ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ
ઓલટાઈમ હાઈ એનર્જી, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રીયલ્સ, ટેલિકોમ્યુનિકેશન, પાવર, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સ્મોલકેપ, મીડકેપ 52 વીક હાઈ ઓટો, રિયાલ્ટી, યુટિલિટી, મેટલ અમદાવાદ, 1 ડિસેમ્બરઃ દેશનો ઈકોનોમી ગ્રોથ અપેક્ષા કરતાં મજબૂત નોંધાતા તેમજ ફુગાવામાં અંકુશ સાથે કોર સેક્ટરમાં સ્થિર ગ્રોથને પગલે આજે શેરબજારમાં તેજીનો જુવાળ જોવા મળ્યો હતો. નિફ્ટી50એ 20285ની સર્વોચ્ચ ટોચ નોંધાવી ડિસેમ્બરમાં તેજીની શરૂઆત કરી…
બમ્પર લિસ્ટિંગ કરાવનાર ગાંધાર, ટાટા ટેક્નો., અને ઈરેડામાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ શરૂ, શેર 6 ટકા સુધી તૂટ્યા
અમદાવાદ, 1 ડિસેમ્બરઃ બમ્પર લિસ્ટિંગ કરાવી મલ્ટીબેગર સાબિત થયેલા આઈપીઓમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. જેના પગલે આજે ટાટા ટેક્નોલોજીસ અને ગાંધાર ઓઈલ રિફાઈનરીના શેર 6 ટકા સુધી તૂટ્યા છે. જ્યારે ઈરેડામાં પણ 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ ખાતે ટાટા ટેક્નોલોજીસનો શેર આજે ગઈકાલના બંધ સામે સુધારા સાથે 1339.60ના સ્તરે…
Flair Writing Industriesના IPOની ધાકડ એન્ટ્રી, 65 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું
આઈપીઓ લિસ્ટિંગ એક નજરે ઈશ્યૂ પ્રાઈસ 304 લિસ્ટિંગ 504 રિટર્ન 65.46 ટકા હાઈ 514 ગ્રે પ્રીમિયમ 49 ટકા અમદાવાદ, 1 ડિસેમ્બરઃ ઈરેડા, ટાટા ટેક્નોલોજીસ, અને ગાંધાર ઓઈલની જેમ આજે ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ પણ બમ્પર રિટર્ન સાથે લિસ્ટિંગ કરાવ્યું છે. ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ બીએસઈ ખાતે આજે 65.46 ટકા પ્રીમિયમે 503ના સ્તરે લિસ્ટેડ થયો હતો….
Fund Houses Recommendations: ખરીદો LTIMindtree, ટાટા મોટર્સ, આયશર મોટર્સ, HAL
અમદાવાદ, 1 ડિસેમ્બરઃ નવેમ્બર માસ શેરબજારો તેમજ ઓટો કંપનીઓ માટે શુકનવંતો નિવડ્યો છે. ખાસ કરીને તાતા મોટર્સ અને આયશર મોટર્સ માટે બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ પોઝિટિવ વ્યૂ ધરાવે છે. તો હિન્દુસ્તાન એરોનોટિક્સને મળેલા મોટા કોન્ટ્રાક્ટની પણ કંપનીના શેર્સ ઉપર શોર્ટ, મિડિયમ લોંગ ટર્મ સારી આસર થવાની ધારણા સેવાય છે. વીપ્રોમાં કરન્ટ વધ્યો છે. તો…
