394 પોઇન્ટની વોલેટિલિટી, સેન્સેક્સ 19 પોઇન્ટ ઘટ્યો, ઇન્સ્ટિટ્યુટ-HNIની ખરીદી સામે સામાન્ય રોકાણકારોની વેચવાલી

નિફ્ટી નીચામાં 17800ને અડી 17827 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો રિયાલ્ટી ઇન્ડેક્સમાં 1.03 ટકાના ઘટાડા સિવાય તમામ સેક્ટોરલમાં 1 ટકાથી નીચી વોલેટિલિટી અમદાવાદઃ BSE SENSEX આજે સવારે 78 પોઇન્ટના ગેપઅપથી  ખુલ્યા બાદ એક તબક્કે 286 પોઇન્ટ સુધરી 60977 પોઇન્ટની સપાટીએ સ્પર્શી ગયો હતો. પરંતુ સેકન્ડ હાફથી ફરી શરૂ થયેલી સ્ટોક સ્પેસિફિક વેચવાલાની પ્રેશર વચ્ચે ઇન્ટ્રા-ડે 108…

Read More

NSE ખાતે ભારતના પ્રથમ ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ લિસ્ટેડ

અમદાવાદઃ NSEએ ભારતના પ્રથમ ગ્રીન મ્યુનિસિપલ બોન્ડને લિસ્ટ કર્યા હોવાની જાહેરાત કરી છે. ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીન બોન્ડ્સનાં પબ્લિક ઇશ્યૂને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જે ઇશ્યૂની સાઇઝ કરતાં 5.91 ગણો ભરાયો હતો. ભારતમાં કોર્પોરેટ, PSUs અને ધિરાણ સંસ્થાઓ દ્વારા વર્ષ 2019થી વર્ષ 2022 દરમિયાન આશરે 10.8 અબજ ડોલરના ગ્રીન બોન્ડ ઇશ્યૂ થયાં છે. NSEના એમડી…

Read More

MARKET OUTLOOK: NIFTY SUPPORT 17774- 17703, RESISTANCE 17960- 18075

અમદાવાદઃ સપ્તાહની શરૂઆતમાં જ નિફ્ટીએ 100 પોઇન્ટના કટ સાથે 17845 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. જે નેગેટિવ સંકેત ગણાવાય છે. સાથે સાથે નેગેટિવ માર્કેટબ્રેડ્થ પણ સૂર પૂરાવે છે કે, માર્કેટમાંથી ધીરે ધીરે કેશ સેગ્મેન્ટમાં ટ્રાન્ઝેક્શન ઘટી રહ્યા છે. ટેકનિકલી નિફ્ટી બેરિશ પેટર્નમાંથી પસાર થઇ રહ્યો છે. મોટાભાગના સેક્ટોરલ્સ પણ નેગેટિવ ઝોનમાં ચાલી રહ્યા છે. 17800…

Read More

સેન્સેક્સે ફરી 61000ની સપાટી ગુમાવી, નિફ્ટી 17850 નીચે

અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023ની શરૂઆતથી અત્યારસુધીની ભારતીય શેરબજારોની ચાલ અનિર્ણાયક અને સતત પ્રોફીટ બુકિંગ માનસ સાથેની રહી છે. જેના કારણે સેન્સેક્સ- નિફ્ટી સહિત મોટાભાગના સેક્ટરોલ્સ પણ ધીરે ધીરે એક પછી એક સપોર્ટ લેવલ્સ તોડી રહ્યા છે. નવા સપ્તાહની શરૂઆત સુધારાના ટોન સાથે થવા છતાં છેલ્લે તો ભારતીય બજારોમાં મંદીનો માહોલ જ રહ્યો હતો. BSE સેન્સેક્સ…

Read More

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના અભ્યાસ પછી જ IPOમાં રોકાણ  કરો

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ અથવા RHP એ એક દસ્તાવેજ છે જેમાં આઇપીઓ દ્વારા નાણાં એકત્ર કરવાની યોજના ધરાવતી કંપની વિશે વ્યાપક માહિતી શામેલ છે. કંપનીઓ કંપની એક્ટ 2013ની કલમ 32 અને સેબીના ઈસ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ (ICDR) રેગ્યુલેશન્સ અનુસાર, ઓફરની શરૂઆતના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા RHP ફાઇલ કરે છે. RHP માં બહુવિધ વિભાગો…

Read More

ફેડના વ્યાજ વધારાનો ફફડાટઃ સેન્સેક્સ 317 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 18000 નીચે

સેન્સેક્સમાં સાપ્તાહિક ધોરણે 319 પોઇન્ટનો સુધારો પરંતુ માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું અમદાવાદઃ યુએસ ફેડ વ્યાજદરમાં વધારો કરશે તેવા ફફડાટ વચ્ચે ભારતીય શેરબજારોમાં જોવા મળેલી સળંગ 3 દિવસની સુધારાની ચાલમાં આજે રૂકાવટ સાથે બીએસઇ સેન્સેક્સ 317 પોઇન્ટ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી-50 પણ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ત્રીજા દિવસે બંધ આપવામાં નિષ્ફળ ગયો હતો. વિવિધ સેક્ટોરલ્સ પૈકી આઈટી,…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17979- 17923, RESISTANCE 18114- 18191

અમદાવાદઃ સળંગ 3 દિવસની સુધારાની ચાલના કારણે ભારતીય રોકાણકારોમાં ધીરે ધીરે સેન્ટિમેન્ટ સુધરી રહ્યું હોય તેમ જણાય છે. ગુરુવારે 18135 પોઇન્ટની સપાટીએ ગેપઅપ ઓપનિંગ બાદ નિફ્ટીએ નીચામાં 18001 પોઇન્ટનો ઘટાડો પણ દર્શાવ્યો હતો. પરંતુ રિકવરી રેલીમાં છેલ્લે 20 પોઇન્ટના સુધારા સાથે 18000 પોઇન્ટની મહત્વની સપાટી જાળવી રાખવા સાથે નિફ્ટીએ 18036 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે….

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17902- 17788, RESISTANCE 18082- 18148

અમદાવાદઃ નિફ્ટી-50એ બુધવારે શરૂઆતી કરેક્શનને પચાવવા સાથે બાઉન્સબેક નોંધાવવા સાથે 86 પોઇન્ટના સુધારા સાથે 18034 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સાથે સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી હતી. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ બજેટ દિવસની સપાટી ક્રોસ કરવા ઉપરાંત 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ ક્રોસ કરી લીધી છે. ડેઇલી ચાર્ટ ઉપર વધુ એક બુલિશ પેટર્ન, પોઝિટિવ…

Read More