NTPC ગ્રીન એનર્જી રૂ.10000 કરોડનો IPO લઇને આવી રહી છે

મુંબઇ, 19 સપ્ટેમ્બરઃ ભારતની સરકારી વીજ ઉત્પાદક NTPC લિમિટેડની રિન્યુએબલ-એનર્જી આર્મ તેના પ્રારંભિક જાહેર ભરણાંમાં રૂ. 10,000 કરોડ ($1.2 બિલિયન) એકત્ર કરવા આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશવા જઇ રહી છે. નવી દિલ્હી સ્થિત એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ તેની પેટાકંપનીમાં રોકાણ કરવા અને યુનિટ દ્વારા લેવામાં આવેલી લોનની ચુકવણી કરવા માટે આવકનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે….

Read More

ગ્રીન એનર્જી સેક્ટરના 5 મહારથી IPO આવે છે…

NTPC ગ્રીન એનર્જી, NHPC રિન્યુએબલ એનર્જી, SJVN ગ્રીન એનર્જી, ONGC ગ્રીન અને એનએલસી ઇન્ડિયા ગ્રીન એનર્જી અમદાવાદ, 1 મેઃ આઇનોક્સ વિન્ડ એનર્જી અને કેપીઆઇ ગ્રીન એનર્જી જેવા કેટલાક રિન્યુએબલ એનર્જી શેર્સમાં તેમના લિસ્ટિંગ બાદ છેલ્લા વર્ષમાં 450-500%નો ઉછાળો નોંધાવ્યો છે, જ્યારે અન્ય 15 થી વધુ શેરોએ 100% કરતા વધુ વળતર જોયું છે. આનો લાભ મેળવવા…

Read More

NTPC GREEN 10000 કરોડનો મેગા IPO લાવશે

જાહેર ક્ષેત્રના IPO એક નજરે COMPANY (Rs.crore) COAL INDIA 22557.62 LIC 20557.23 COAL INDIA 15199.44 STATE BANK 15000.00 ONGC 12766.78 NTPC LTD 11469.39 GENERAL INSU. 11256.83 ONGC 10542.40 અમદાવાદ, 11 એપ્રિલઃ NTPC ગ્રીન એનર્જી તેના રૂ. 10,000 કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલો મળ્યા છે. કંપનીએ આઇપીઓના સંચાલન માટે ચાર ઇન્વેસ્ટમેન્ટ…

Read More

NTPC તેની પેટા કંપની NTPC ગ્રીન એનર્જી માટે IPO લાવશે

નવી દિલ્હી, 14 એપ્રિલઃ NTPC તેના ગ્રીન એનર્જી યુનિટ NTPC ગ્રીન એનર્જી લિમિટેડ (NGEL) માટે આઈપીઓ (IPO) દ્વારા ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. NTPC FY24માં આશરે ₹6,000 કરોડની સંપત્તિ મોનેટાઈઝ કરવાની યોજના ધરાવે છે તે પ્લાનમાં NGELનો IPO સામેલ છે. મલેશિયાના પેટ્રોલિયમ નેશનલ બર્હાદ (Petronas)એ 20% હિસ્સા માટે તેની ઓફર પાછી ખેંચી લેતાં કંપની…

Read More