માર્કેટ લેન્સઃ જિયો- પોલિટિકલ ક્રાઇસિસના ઓછાયા હેઠળ ખૂલતામાં મંદીનો માહોલ જોવા મળી શકે, પરંતુ વેચવાની ઉતાવળ કરવી નહિં, નિફ્ટી માટે સપોર્ટ 22440- 22360, રેઝિસ્ટન્સ 22663- 22806

અમદાવાદ, 15 એપ્રિલઃ ઇઝરાયેલ-ગાઝા બાદ હવે ઇઝરાયેલ- ઇરાન વચ્ચે પણ જિયો-પોલિટિકલ ક્રાઇસિસ સર્જાવાના અહેવાલો વચ્ચે વૈશ્વિક શેરબજારોની કામચલાઉ સ્થિતિ ડામાડોળ બની છે. જેના કારણે ગીફ્ટ નિફ્ટી પણ 134.50ની નરમાઇ સૂચવે છે. તેના કારણે ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ નોટ સાથે ખુલે તેવી શક્યતા છે. માર્કેટમાં ખૂલતાંમાં ભારે અફરા-તફરી જોવા મળી શકે છે. પરંતુ તેનાથી…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21944- 21883 સપોર્ટ અને 22069- 22134 રેઝિસ્ટન્સ, સ્ટોક્સ ટૂ વોચઃ HCLટેક, એશિયન પેઇન્ટ

અમદાવાદ, 27 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી 27 માર્ચે નકારાત્મક નોંધ પર ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 44 પોઈન્ટના ઘટાડા સાથે ઈન્ડેક્સ માટે નબળી શરૂઆત સૂચવે છે. IT, બેંક અને મીડિયા સેક્ટરમાં જોવા મળેલી વેચવાલી વચ્ચે બજારે ત્રણ દિવસની જીતની ગતિ તોડીને નિફ્ટી 22,000 આસપાસ બંધ રહ્યો હતો. બંધ સમયે, સેન્સેક્સ 361.64 પોઈન્ટ્સ…

Read More

Stocks in News: ZYDUSLIFE, BAJAJAUTO, RVNL, JSWENERGY, HAL, NTPC, MANKIND, RELIANCE

અમદાવાદ, 26 માર્ચઃ Uno Minda: ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ સપ્લાય ઇક્વિપમેન્ટ (EVSE)નું ઉત્પાદન અને વેચાણ કરવા માટે કંપનીએ સ્ટારચાર્જ એનર્જી Pte સાથે TLA પર હસ્તાક્ષર કર્યા. (POSITIVE) Zydus Lifesciences: કંપનીને લેટરમોવીર ટેબ્લેટ્સ માટે કામચલાઉ યુએસ FDA મંજૂરી મળે છે. (POSITIVE) પૂર્વાંકરા: કંપનીએ બેંગલુરુ, કર્ણાટકમાં એક રહેણાંક પ્રોજેક્ટ ‘પૂર્વ કેંશો હિલ્સ’ શરૂ કર્યો. (POSITIVE) બજાજ ઓટો: કંપની…

Read More

MARKET LENS: મિનિ વેકેશન પછી નવી સપ્તાહની શરૂઆત પોઝિટિવ રહેવા આશાવાદ, નિફ્ટી માટે સપોર્ટ 21940, રેઝિસ્ટન્સ 22124

અમદાવાદ, 26 માર્ચઃ ત્રણ દિવસના મિનિ વેકેશન બાદ શેરબજારોમાં સોમવારની શરૂઆત પોઝિટિવ ટોન સાથે થવાનો આશાવાદ બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. GIFT નિફ્ટીમાં 50.50 પોઈન્ટના સુધારા સાથે માર્કેટ માટે ઊંચી શરૂઆત સૂચવે છે. શુક્રવારની વાત કરીએ તો ઇન્ફર્મેશન ટેક્નોલોજીને બાદ કરતાં તમામ સેક્ટોરલ્સમાં સુધારો રહ્યો હતો. સેન્સેક્સ 190.75 પોઈન્ટ્સ અથવા 0.26 ટકા વધીને 72,831.94…

Read More

STOCKS IN NEWS: PSP PROJECT, NTPC, SJVN, KPIGREEN, PIDILITE

અમદાવાદ, 4 માર્ચઃ પીએસપી પ્રોજેક્ટ્સ: કંપનીને INR 386.24 કરોડના નવા વર્ક ઓર્ડર મળ્યા (POSITIVE) NTPC: કંપનીએ સિંગરૌલી થર્મલ પ્રોજેક્ટ માટે રૂ. 17,200 કરોડના રોકાણને મંજૂરી આપી (POSITIVE) SJVN: કંપનીને રૂ. 1,100 કરોડનો 200 મેગાવોટનો ગુજરાત સોલાર પાર્ક પ્રોજેક્ટ મળ્યો (POSITIVE) KPI ગ્રીન એનર્જી કંપનીએ 200MW પ્રોજેક્ટ માટે પાવર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) બ્રિગેડ…

Read More

નિફ્ટી માટે સપોર્ટ 21875- 21768, રેઝિસ્ટન્સ 22075- 22168, ઇન્ટ્રા-ડે વોચઃ રામકો સિમેન્ટ, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ

અમદાવાદ, 1 માર્ચઃ નાણાકીય વર્ષ 2023-24નો આખરી મહિનો શરૂ થઇ રહ્યો છે. કંપનીઓના પરીણામો, ચૂંટણીની તારીખો, ચૂંટણી પરીણામો, આરબીઆઇની બેઠક સહિત સંખ્યાબંધ ઇકોનોમિક, પોલિટિકલ અને સેન્ટિમેન્ટલ બનાવો માર્કેટની ચાલ ઉપર અસર કરવા માટે સજ્જ બન્યા છે. ત્યારે રોકાણકારો, ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સે પણ સાવધાનની કન્ડિશનમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક એપ્રોચ સાથે સ્ટ્રેટેજી અપનાવવી પડશે. સપ્તાહ દરમિયાન…

Read More

Stocks in News ટાટા પાવર, NTPC, LIC, એક્સીસ બેન્ક/પેટીએમ, RVNL

અમદાવાદ, 19 ફેબ્રુઆરી Q3FY24 EARNING CALENDAR 19-2-2024 CIEINDIA 20.02.2024 ABB, ELANTAS, GAMMONIND ટાટા પાવર: જલપુરા ખુર્જા પાવર ટ્રાન્સમિશન ખરીદવા માટે કંપનીને LoI મળે છે; 838 કરોડના ખર્ચ સાથે ટ્રાન્સમિશન પ્રોજેક્ટ વિકસાવવા (પોઝિટિવ) ક્રિસિલ: રૂ. 231.0 કરોડનો ચોખ્ખો નફો, 110.4 ટકા, આવક 34.3% વધી રૂ. 628.0 કરોડ (YoY) (પોઝિટિવ) સંરક્ષણ શેરો: DAC ₹84,560 કરોડની મૂડી સંપાદન…

Read More

Stocks in News: અદાણી જૂથની કંપનીઓના રેટિંગમાં મૂડીઝ દ્વારા સુધારો કરાયો

આજે રાશી પેરિફેરલ્સ, કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્ક અને જના સ્મોલ ફાઇનાન્સ બેન્કના આઇપીઓનું લિસ્ટિંગ Rashi Peripherals Capital Small Finance Bank Jana Small Finance Bank Symbol: RPTECH Symbol: CAPITALSFB Symbol: JSFB BSE Code: 544119 BSE Code: 544120 BSE Code: 544118 ISIN: INE0J1F01024 ISIN: INE646H01017 ISIN: INE953L01027 Face Value: Rs 5/- Face Value: Rs 10/- Face Value:…

Read More