મુંબઇ, 17 ઓગસ્ટઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ 31મી જુલાઈ 2023ના રોજ કોમન ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પોર્ટલ (ODR પોર્ટલ)ની રજૂઆતની જાહેરાત કરી છે. તેનો ઉદ્દેશ્ય ભારતીય સિક્યોરિટીઝ માર્કેટમાં ઉદ્ભવતા વિવાદોના નિરાકરણ માટે ઓનલાઈન સમાધાન અને ઓનલાઈન આર્બિટ્રેશનને જોડવાનો છે. ODR પોર્ટલ ભારતીય સિક્યોરિટીઝ માર્કેટમાં બજારના સહભાગીઓ સાથેનાContinue Reading