IPO CORNER: SBFC ફાઇનાન્સ IPO પ્રથમ દિવસે 2.05 ગણો ભરાયો
Category times QIB 0.03 NII 4.37 Retail 2.22 Total 2.05 અમદાવાદ, 3 ઓગસ્ટઃ SBFC ફાઇનાન્સનો IPO પ્રથમ દિવસે જ 2.05 ગણો ભરાઇ ગયો હતો. IPOમાં રિટેલ પોર્શન 2.22 ગણો છલકાયો હતો. જ્યારે ક્યૂઆઇબી 0.03 ગણો, એનઆઇઆઇ 4.37 ગણો અને એમ્પ્લોઇઝ કેટેગરીમાં 1.19 ગણો ભરાયો હતો. ઓરિયાના પાવર IPO 176.58 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ: ઓરિયાના પાવર લિમિટેડનો IPO…
