Stock Watch Today: આરબીઆઈના પ્રતિબંધોના પગલે પેટીએમના શેરમાં 20 ટકા લોઅર સર્કિટ
2024-02-01
અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ Paytm પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ (PPBL) પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયંત્રણોના પગલે 1 ફેબ્રુઆરીના રોજ પેટીએમના શેરના ભાવમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. BSE પર પેટીએમના શેર ₹608.80ના નીચા સ્તરે ખૂલ્યા હતા અને થોડી જ ક્ષણોમાં 20 ટકાની લોઅર સર્કિટ વાગી હતી. શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર,Continue Reading

