વિવાન્ઝા બાયોસાયન્સિસનો નફો પ્રથમ નવ માસમાં આવકો બમણાથી વધી રૂ. 23.50 કરોડ થઈ
અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ ફાર્માસ્યુટિકલ્સ અને એગ્રો ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલી ગુજરાત સ્થિત વિવાન્ઝા બાયોસાયન્સિસ લિ.એ ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નવ મહિનાના ગાળા માટે ઉત્કૃષ્ટ નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2024ના પહેલા નવ મહિના માટે રૂ. 23.49 કરોડની કન્સોલિડેટેડ કુલ આવકો નોંધાવી છે જે વાર્ષિક ધોરણે 137Continue Reading


