આજે CUMMINSIND, APOLLOTYRE, IRCTC, NAUKRI, POWERGRID, ZYDUSLIFE જાહેર કરશે પરીણામ

અમદાવાદ, 7 નવેમ્બરઃ Q2FY24 EARNING કેલેન્ડરનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. જેમાં આજે CUMMINSIND, APOLLOTYRE, IRCTC, NAUKRI, POWERGRID, ZYDUSLIFE સહિતની કંપનીઓ જાહેર કરશે પરીણામ. અગ્રણી બ્રોકરેજ હાઉસિસ, માર્કેટ નિષ્ણાતોએ જાહેર કરેલા અનુમાનો અત્રે રજૂ કર્યાછે. જેના આધારે રોકાણકારો અભ્યાસ અને માહિતી મેળવીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવી શકે. Q2FY24 EARNING CALENDAR 07.11.2023: AARTIPHARM, ALKEM, ALKYLAMINE, ANURAS, APLLTD,…

Read More

અદાણી એનર્જી સોલ્યુશન્સનો Q2 FY24માં 46% PAT વધ્યો

અમદાવાદ, 6 નવેમ્બરઃ અદાણી એનર્જી સોલ્યુસન્શે Q2 FY24 માટે જાહેર કરેલા પરીણામો અનુસાર કોન્સોલિડેટેડ આવક 13% વધીને રૂ. 3,421 કરોડ થઈ છે. કોન્સોલિડેટેડ ઓપરેશનલ EBITDA 10% વધીને Rs 1,368 Cr અને PBT રૂ. 370 Cr, 48% વધુ વાર્ષિક ધોરણે હતો. કંપનીનો ચોખ્ખો નફો 47% વધીને રૂ. 284 Cr નોંધાયો છે. FY24 Q2 ઓપરેશનલ હાઇલાઇટ્સ: ટ્રાન્સમિશન…

Read More

અદાણી એન્ટરપ્રાઇસ: H1 FY24 કોન્સોલિડેટેડ EBIDTA 43% વધીને રૂ. 5,874 કરોડ

અમદાવાદ, 3 નવેમ્બરઃ અદાણી ગ્રૂપનો એક ભાગ એવા અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL) એ 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને અર્ધ વાર્ષિક  પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન તેની મજબૂત ઇન્ક્યુબેશન પાઇપલાઇનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કંપનીના તાજેતરના પરિણામો ગ્રીન હાઇડ્રોજન ,ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ, એરપોર્ટ અને રોડ…

Read More

આજે જાહેર થનારા કંપની પરીણામઃ EIHOTEL, ESCORTS, GODFRYPHLP, MRF, ZOMATO, UCOBANK

અમદાવાદ, 3 નવેમ્બરઃ દિવાળીના મુખ્ય તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ મોટાભાગના બજારોમાં તેજીનો માહોલ શરૂ થયો છે. કંપની પરીણામોની મોસમ પણ તેના અંતિમ ચરણમાં ચાલી રહી છે. ગાઇડલાઇન્સને ફોલો કરવા માટે મોટાભાગની કંપનીઓ તેમના Q2FY24 EARNING રજૂ કરવા જઇ રહી છે. આજે જાહેર થનારા મુખ્ય કંપની પરીણામોમાં EIHOTEL, ESCORTS, GODFRYPHLP, MRF,…

Read More

અદાણી પાવર: Q2 FY24 PAT y-o-y 8 ગણો વધી રૂ.6594 કરોડ

અમદાવાદ, 2 નવેમ્બર: અદાણી પાવર લિમીટેડે [“APL”] 30મી સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થતા બીજા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. Q2 નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન APL અને તેની પેટાકંપનીઓએ સરેરાશ 58.3% નું પ્લાન્ટ લોડ ફેક્ટર (“PLF”) અને 18.1 બિલિયન યુનિટ્સ (“BU”) નું પાવર સેલ્સ વોલ્યુમ હાંસલ કર્યું છે. PLF 39.2% અને પાવર વેચાણ વોલ્યુમની…

Read More

GMDCએ H1FY24 માટે કર પછીનો નફો રૂ.292 કરોડ નોંધાવ્યો

અમદાવાદ, 2 નવેમ્બર: ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (જીએમડીસી)એ FY23 ના Q2 માં રૂ.592 કરોડની સામે કુલ આવક રૂ.460 કરોડ નોંધાવી છે. Q2 FY23માં રૂ.539 કરોડની સામે ઓપરેશન્સમાંથી આવક રૂ.383 કરોડ રહી હતી. EBITDA અહેવાલ રૂ.130 કરોડની સરખામણીમાં FY23Q2માં રૂ.223 કરોડ નોંધાઈ. કર પહેલાંનો નફો FY23Q2 માં રૂ.204 કરોડની સરખામણીએ રૂ.111 કરોડ રહ્યો. FY23 Q2માં…

Read More

NSE: Q2 કન્સોલિડેટેડ નફો 13% વધી રૂ.1999 કરોડ

અમદાવાદ, 2 નવેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)એ નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી રૂ. 3,652 કરોડની કન્સોલિડેટેડ આવક નોંધાવી છે, જે વાર્ષિક ધોરણે 24% વધારે છે. એકીકૃત ધોરણે રૂ. 1,999 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે વાર્ષિક ધોરણે 13% વધુ છે. નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખા નફાનું માર્જિન 50% હતું….

Read More

લિંકન ફાર્માસ્યુટિકલ્સઃ  Q2FY24 ચોખ્ખો નફો 17% વધી રૂ.27.65 કરોડ, ડિવિડન્ડ રૂ.1.50

  Q2FY24 Q2FY23 YOY Income 164.68 146.30 12.56% EBITDA 39.84 34.59 15.18% P b T 36.87 32.03 15.11% Net Profit 27.65 23.71 16.62% E.P.S(Rs. ) 13.81 11.84 16.64% (Amount in Cr except EPS) અમદાવાદ, 2 નવેમ્બર: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે 30મી સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો 16.62 ટકા વૃદ્ધિ સાથે રૂ.27.65…

Read More