રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લોટસ ચોકલેટમાં 51% હિસ્સો મેળવશે
2022-12-30
મુંબઈ: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની એફએમસીજી શાખા અને સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) અને પ્રકાશ પી પાઈ, અનંત પી. પાઇ તથા લોટસના વર્તમાન પ્રમોટર અને પ્રમોટર ગ્રૂપની સંપૂર્ણ માલિકીની કંપની લોટસ ચોકલેટ કંપની લિમિટેડ (LOTUS) વચ્ચે હસ્તાંતરણના કરાર કરવામાં આવ્યા હતા, જેની શરતો આ મુજબ રહેશે:Continue Reading

