માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19013- 18946, રેઝિસ્ટન્સ 19190- 19301, ઇન્ટ્રા-ડે વોચઃ કોટક બેન્ક, મેટ્રોપોલીસ

અમદાવાદ, 1 નવેમ્બરઃ નિફ્ટી-50એ 19250 પોઇન્ટનું રેઝિસ્ટન્સ લેવલ ફરી એકવાર ક્રોસ કરવામાં નિષ્ફતા મેળવી છે. એટલું જ નહિં ઇન્ટ્રા-ડે હાઇ સામે 200 પોઇન્ટનું ગાબડું નોંધાવ્યું છે. શોર્ટરન માટે નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 19000- 18950 જણાય છે. યુએસ ફેડના વ્યાજદરનું ફેફરું વારંવાર માર્કેટ મોમેન્ટમને ખરડવા આવી જાય છે. મોટાભાગનો બજાર વર્ગ એ જાણે જ છે કે,…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19001-18861, રેઝિસ્ટન્સ 19220- 19298, ઇન્ટ્રા-ડે વોચઃ બંધન બેન્ક, વેદાન્તા, ચોલા ફાઇનાન્સ

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ નિફ્ટીએ સોમવારે 19850નું હાયર બોટમ બનાવવા સાથે મજબૂત સુધારાની ચાલ નોંધાવી હતી. જેમાં નિફ્ટીએ દિવસની ટોચની સપાટી નજીક બંધ આપ્યું છે. 19250- 19300 પોઇન્ટની મલ્ટી મન્થ બોટમ્સને ફોલો કરવા સાથે નિફ્ટી 19500નું રેઝિસ્ટન્સ પણ મેઇન્ટેઇન કરી રહ્યો છે. સાથે સાથે 19800 ક્રોસ કરવા નહિં કરવાની અવઢવમાં રહે છે. તે જોતાં માર્કેટની રેન્જ…

Read More

માર્કેટ લેન્સઃ બજારની માસ સાયકોલોજિ એવું કહે છે કે નિફ્ટી 18500થી નીચે જવો ના જોઇએ

નિફ્ટી સપોર્ટ 18783-18708, રેઝિસ્ટન્સ 18987-19116, ઇન્ટ્રા-ડે વોચઃ SBI, ભારતી એરટેલ અમદાવાદ, 27 ઓક્ટોબરઃ 19000 પોઇન્ટની સપાટી તોડી ગેપડાઉન ખૂલેલો નિફ્ટી સતત વેચવાલીના પ્રેશર નીચે 18837 પોઇન્ટ સુધી ઘટ્યો હતો. નીચામાં 200 દિવસની 18600 પોઇન્ટની એવરેજ પણ તોડી છે. તે દર્શાવે છે કે, માર્કેટમાં સ્થિરતા આવતાં થોડી વાર લાગી શકે છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે…

Read More

માર્કેટ લેન્સઃ 19400 ક્રોસ કરવામાં નિષ્ફળ નિફ્ટી 19000 તોડવા તત્પર બન્યો

નિફ્ટી સપોર્ટ 19015- 18908, રેઝિસ્ટન્સ 19288- 19454, ઇન્ટ્રા-ડે વોચઃ HDFC બેન્ક અમદાવાદ, 26 ઓક્ટોબરઃ 19400 પોઇન્ટની રેઝિસ્ટન્સ સપાટી તેમજ 200 દિવસીય એવરેજ ક્રોસ કરવામાં નિષ્ફળ ગયેલો નિફ્ટી હવે 19000 તોડવા તત્પર બન્યો છે. છેલ્લા સાત દિવસમાં 800 પોઇન્ટથી વધુનું ગાબડું પડવા સાથે નિફ્ટી માટે હવે સપોર્ટ લેવલ્સ 19015-18908 પોઇન્ટ દેખાય છે. બેન્ક નિફ્ટી માટે પણ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19174- 19066, રેઝિસ્ટન્સ 19473- 19664, ઇન્ટ્રા-ડે વોચઃ કોટક બેન્ક, SRF, લૌરસ લેબ

અમદાવાદ, 25 ઓક્ટોબરઃ સળંગ ચાર દિવસના હેવી સેલિંગ પ્રેશર વચ્ચે નિફ્ટીએ 19300 પોઇન્ટની મહત્વની ટેકનિકલી સપોર્ટ અને સાયકોલોજિકલ સપાટી તોડી નાંખી છે. જિયો પોલિટિકલ ક્રાઇસિસ, ક્રૂડ અને કરન્સી એમ ત્રણ મિથુન રાશિની ક્રાઇસિસના કારણે માર્કેટનું મોરલ ડાઉન રહ્યું છે. પરંતુ ટેકનો- ફન્ડામેન્ટલ્સ સૂચવે છે માર્કેટ ઓવરસોલ્ડ કન્ડિશનમાં પણ છે. નિફ્ટીએ તેની 19400 પોઇન્ટની 200 દિવસીય…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી: 19420 ટેકાની સપાટી, બેન્ક નિફ્ટી 43324 તોડે તો સાવધાન…ઇન્ટ્રાડે વોચઃ JSW સ્ટીલ

અમદાવાદ, 23 ઓક્ટોબરઃ ગત સપ્તાહે 850+ પોઇન્ટના નેગેટિવ ટોન સાથે બંધ રહેલા નિફ્ટી માટે સોમવારની સવારે આ લખાય છે ત્યારે પ્રિઓપનિંગ માર્કેટ રિપોર્ટમાં એવું કહી શકાય કે, ટેકનો-ફન્ડામેન્ટલી માર્કેટમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટીની રેન્જ બંધાઇ ગઇ છે. ઉપરમાં નિફ્ટી જ્યાં સુધી 19800 ક્રોસ કરે નહિં અથવા નીચામાં 19298 તોડે નહિં ત્યાં સુધી માર્કેટ રેન્જબાઉન્ડ રહેવાની શક્યતા…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19531-19437, રેઝિસ્ટન્સ 19700- 19776, ઇન્ટ્રા-ડે વોચઃ મહિન્દ્રા

અમદાવાદ, 20 ઓક્ટોબરઃ નિફ્ટી-50 વૈશ્વિક નબળા સંકેતો પાછળ ગેપડાઉન સાથે ખૂલીને ઇન્ટ્રા-ડે હેવી વોલેટિલિટી વચ્ચે વીકલી એક્સપાયરી સાથે નીચે બંધ રહ્યો હતો. જ્યાં સુધી 19800નું મહત્વનું ટેકનિકલ રેઝિસ્ટન્સ કૂદાવે નહિં, ત્યાં સુધી શેરબજારોમાં લાંબી તેજીના અણસાર નહિં હોવાનું ટેકનિકલ નિષ્ણાતો માની રહ્યા છે. જિયો પોલિટિકલ ક્રાઇસિસ, ક્રૂડ અને કરન્સી માર્કેટની અસ્થિરતા પણ માર્કેટ સેન્ટિમેન્ટને વારંવાર…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19607- 19543, રેઝિસ્ટન્સ 19788- 19905 ઇન્ટ્રા-ડે વોચઃ ગ્રાસીમ, PFC, ક્યુમિન્સ

અમદાવાદ, 19 ઓક્ટોબરઃ નિફ્ટી ફરી એકવાર 19850 પોઇન્ટની સપાટી ક્રોસ કરવામાં અને તેની ઉપર બંધ રહેવામાં નિષ્ફ ગયો છે. અત્રેથી વારંવાર ઉલ્લેખ કરાયો છે કે, નિફ્ટી આ લેવલ ક્રોસ કરી બંધ રહે પછી જ મધ્યમથી લાંબાગાળાના લેણનો વિચાર કરવો. ત્યાં સુધી માર્કેટમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક સ્ટોપલોસ સાથેના ટ્રેડિંગની જ સ્ટ્રેટેજી અપનાવી રાખવી હિતાવહ રહેશે….

Read More