માર્કેટ વોચઃ નવા નાણાકીય વર્ષનો તેજીમય ટોને પ્રારંભ થવાનો આશાવાદ, નિફ્ટી માટે 22155- 21983 સપોર્ટ અને 22507- 22688 રેઝિસ્ટન્સ લેવલ્સ
2024-04-01
અમદાવાદ, 1 એપ્રિલઃ નવા નાણાકીય વર્ષનો પ્રારંભ સેન્સેક્સ અને નિફ્ટીમાં પોઝિટિવ નોટ સાથે થવાનો આશાવાદ સેવાય છે. 1 કારણ કે GIFT નિફ્ટી 63.50 પોઈન્ટના સુધારા સાથે ઈન્ડેક્સ માટે ઊંચી શરૂઆત સૂચવે છે. FY24 ના છેલ્લા દિવસે બજારે નક્કર વધારો નોંધાવ્યો હતો અને 28 માર્ચ (F&O સમાપ્તિ દિવસ)ના રોજ સળંગ બીજાContinue Reading

