ક્રૂડ વાયદો રૂ.64 વધી રૂ.7849, સોના-ચાંદી સામસામા રાહ
કોટનના વાયદાના ભાવમાં વૃદ્ધિ રબર, મેન્થા તેલમાં નરમાઈઃ બુલડેક્સમાં 129 પોઈન્ટ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 62 પોઈન્ટની મૂવમેન્ટ એમસીએક્સ પર બુધવારે ક્રૂડ વાયદામાં તેજીની આગેકૂચ સાથે સોના-ચાંદીમાં પરસ્પર વિરુદ્ધ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જ્યારે કોટનના વાયદા વધ્યા હતા. રબર અને મેન્થાતેલમાં નરમાઇની ચાલ રહી હતી. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં…
